ઝેડ બ્લેક અગરબત્તી : પ્રાથના હોગી સ્વીકાર….: 12 વર્ષથી વાંકાનેર વિસ્તારમાં એકમાત્ર ડિલર એવા પીંડાર સેલ્સ દ્વારા કંપની માર્કેટીંગનું વિસ્તરણ શરૂ કરાયું…
દેશની સર્વશ્રેષ્ઠ ખુશ્બુ આપતી અગરબત્તી કંપની ઝેડ બ્લેક અગરબત્તીની તમામ વેરાયટી આપણાં વાંકાનેર વિસ્તારમાં ઉપલબ્ધ થઇ ચુકી છે, જેમાં આજે છેલ્લા 12 વર્ષથી વાંકાનેરમાં કંપનીના માન્ય ડિલર પીંડાર સેલ્સ દ્વારા માર્કેટીંગ શરૂ કરી ફ્રી સેમ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિશ્વસનીય બ્રાન્ડ ઝેડ બ્લેક અગરબત્તી દ્વારા પોતાના વેપારી મિત્રો (રિટેલર અને હોલસેલર) માટે નવરાત્રી સ્પેશિયલ ઓફર લોન્ચ કરવામાં આવી છે….
કહેવાય છે ને કે દિલથી અર્પણ કરેલ દરેક વસ્તુ અને પ્રાથના ઈશ્વર સ્વિકાર કરતા હોય છે, જેથી હવે આપની પ્રાથનાને ઈશ્વરની વધુ નજીક પહોંચાડવા માટે ઝેડ બ્લેક અગરબત્તી દ્વારા સર્વશ્રેષ્ઠ ખુશ્બુ સાથેની અઢળક વેરાયટીઓ બજારમાં મુકવામાં આવી છે, જે મેળવવા માટે આપની નજીકના દરેક સ્ટોર પર આજે જ પહોંચી અને મેળવો વિશ્વસનીય બ્રાન્ડ ઝેડ બ્લેક અગરબત્તી….
વેપારી મિત્રો માટે ખાસ ઓફર…
વાંકાનેર વિસ્તારના તમામ રિટેલર અને હોલસેલર વેપારી મિત્રો માટે ઝેડ બ્લેક અગરબત્તી દ્વારા સ્પેશિયલ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેથી ઉપર મુજબની ઓફરનો લાભ લેવા અને રેગ્યુલર આપના ધંધા સ્થળ પર વેચાણ માટે ઝેડ બ્લેક અગરબત્તી મેળવવા આજે જ સંપર્ક કરો…