વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા ચાઈનીઝ આઈટમો માટે ખાસ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે જેમાં Weekend Special Offer અંર્તગત શુક્રવાર, શનિવાર અને રવિવારે ફેમિલી માટે ખાસ રૂ. 299 માં છ સ્પેશિયલ ચાઈનીઝ આઈટમો આપવામાં આવી રહી છે….
વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે માસુમ ફાસ્ટ ફુડ ખાતે ખાસ એકદમ નવા ટેસ્ટ અને નવી ચાઈનીઝ વાનગીઓ ઓર્ગેનિક તથા હાઈજીન સાથે પિરસવામાં આવી રહી છે, જેમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે ફેમિલી માટે રૂ. 299 માં છ ચાઈનીઝ વાનગીઓ એકદમ નવા સ્વાદ સાથે આપવામાં આવી રહી છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે….
સપ્તાહાંત ખાસ ઓફર : ચાઈનીઝ સ્પેશ્યલ વાનગી માત્ર રૂ. 299/- માં…..