હવે વાંકાનેર વાસીઓને ટાઇલ્સ ખરીદવા કારખાનાના ધક્કા નહિં ખાવા પડે કારણ કે વિઝડમ ટાઇલ્સ આપી રહ્યું છે એકદમ વ્યાજબી દરે તમામ પ્રકારની ટાઇલ્સ અને સાથે કટીંગ પણ….
આજ સુધી વાંકાનેર વિસ્તારમાં નાગરિકોને વિવિધ પ્રકારની ટાઈલ્સ ખરીદી કરવા માટે અલગ-અલગ કારખાનાના ધક્કા ખાવા પડતાં હોય પરંતુ હવે વાંકાનેર શહેર નજીક ‘ વિઝડમ ટાઇલ્સ ‘ નામનો ભવ્ય શો-રૂમ શરૂ થઇ ચુક્યો હોય જ્યાં ગ્રાહકોને તમામ પ્રકારની ટાઇલ્સ એકદમ વ્યાજબી તથા કારખાનાના દરે અને સાથે તમામ પ્રકારનું ટાઇલ્સ કટીંગ પણ કરી આપવામાં આવે છે….
વિઝડમ ટાઇલ્સ ખાતેથી આપને તમામ પ્રકારની મારબલ ટાઇલ્સ, વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, પાર્કિંગ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ સેનેટરી વેર અને ડાયમંડ કટીંગ સહિતની સુવિધાઓ મળી રહેશે…
ટાઇલ્સની ખરીદી માત્ર વિઝડમ ટાઇલ્સ માંથી જ કેમ ? કારણ કે…
૧). એકદમ વ્યાજબી દર, ૨). તમ પ્રકારની ટાઇલ્સ એક જ સ્થળેથી.. ૩). ટાઇલ્સ ખરીદી સાથે ટાઇલ્સ કટીંગ પણ એક જ સ્થળે… ૪). ટાઇલ્સ સાથે વિશાળ રેન્જમાં સેનેટરી વેર પણ…. ૫). આધુનિક મશીન દ્વારા ફિનીસીંગ સાથે ટાઇલ્સ બોર્ડર પટ્ટા કટીંગની સુવિધા…
ટાઇલ્સની ખરીદી પહેલા અમારા શો-રૂમની એકવાર અવશ્ય મુલાકાત લો…. માટે આજે જ પધારો….