અરે વાહ…હવે લગ્નની ખરીદી માટે બહાર જવાની જરૂર નથી કારણ કે આશાન સુઝ ક્લબ ખાતેથી આપને મળશે લગ્ન સિઝન માટે ખાસ અને વિશાળ કલેક્શન : અમારે ત્યાંથી આપને વિશાળ રેન્જમાંથી શુઝ, સેન્ડલ, ચપ્પલની અવનવી વેરાયટીઓ મળશે….
વાંકાનેર શહેરના નામાંકિત અને ફુટવેરના વિશાળ શો-રૂમ એવા આશાન શુઝ ક્લબ દ્વારા લગ્ન સિઝન માટે પોતાના માનવંતા ગ્રાહકો માટે વિશાળ રેન્જમાં અને ખાસ શુઝ, સેન્ડલ, ચપ્પલની અવનવી વેરાયટીઓ સાથે લગ્ન સ્પેશ્યલ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું છે. જેથી હવે ગ્રાહકોને લગ્ન સિઝન માટેની તમામ ખરીદી એકદમ વ્યાજબી ભાવે આશાન સુઝ ક્લબમાંથી મળી રહેશે….
આશાન શુઝ ક્લબ દ્વારા લગ્ન સિઝન માટે પોતાના ગ્રાહકોને ‘ લગ્ન સિઝન સ્પેશ્યલ કલેક્શન ‘ હેઠળ એકદમ વ્યાજબી અને સૌથી સસ્તા દરે લોફર શુઝ, સ્નિકર શુઝ, કેઝ્યુઅલ શુઝ, પાર્ટીવેર શુઝ, ફોર્મલ શુઝ, સેન્ડલ, સ્લિપર, ચપ્પલ સહિત તમામ પ્રકારના ફુટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં એક જ જ્ગ્યાએથી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આશાન શુઝ ક્લબ દ્વારા લગ્નની ખરીદી માટે તમામ વાંકાનેર વાસીઓને તેમના ભવ્ય અને વિશાળ શો-રૂમ ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે….
અન્ય જગ્યાએથી સુઝની ખરીદી કરતા પહેલા અમારા શો-રૂમની એકવાર અવશ્ય મુલાકાત લો….
આ લગ્ન સિઝનમાં ખરીદી તો ફક્ત આશાન માંથી જ, કારણ કે ગ્રાહકો સમજદાર છે….
• આશાન શુઝ ક્લબ •
આશાન ચેમ્બર, પહેલા માળે, ચેતના હોટલની ઉપર, દાણાપીઠ ચોક, વાંકાનેર
ડો. રૂકમુદ્દીન માથકીયા
મો. 96647 92799 / 96871 57734