વિવાન ફેશન શોરૂમના ઉદ્ઘાટન નિમિત્તે રૂ‌. 1,999 ની ખરીદી સાથે મેળવો શ્યોર ગિફ્ટ ફ્રી, કપડાંના ખરીદી પહેલા અમારા શોરૂમ પર એકવાર અવશ્ય પધારો…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ઝાંઝર સિનેમાની બાજુમાં જેન્ટ્સ વેરની અવનવી વેરાયટી/આઇટમો સાથે કપડાંના વિશાળ શોરૂમ એવા વિવાન ફેશનનો આજથી ભવ્ય શુભારંભ થયો છે, જેમાં ઓપનિંગ નિમિત્તે દરેક ગ્રાહકોની સ્પેશ્યલ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં જેન્ટ્સ વેરની એક જોડી માત્ર રૂ. 499 થી શરૂ સાથે અવનવી ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…..

વિવાન ફેશન ઓપનિંગ સ્પેશ્યલ ઓફરો….

• એક જોડી કપડાં માત્ર રૂ. 499 માં…
• એક જોડી બ્રાન્ડેડ કપડાં ફક્ત રૂ. 999/- માં…
• બે જોડી બ્રાન્ડેડ કપડાં ફક્ત રૂ. 1,999/- માં…
• રૂ. 1,999 ની ખરીદી પર મેળવો એક શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…*
• રૂ. 4,999 ની ખરીદી પર મેળવો બે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…*

(ઉપરની દરેક ઓફર લિમિટેડ સમય માટે જ ઉપલબ્ધ…)

વિવાન ફેશન ખાતે જેન્ટ્સ વેરની સાથોસાથ લેડિઝ વેર તથા ચિલ્ડ્રન વેરની પણ અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ હોય માટે કપડાંની ખરીદી માટે આજે સહ‌ પરિવાર પધારો…

તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો વિવાન ફેશન ખાતે…

 વિવાન ફેશન 

શિવ પ્લાઝા, પહેલા માળે, ઝાંઝર સિનેમાની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર

મો. 84695 47000

👉 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…👇👇👇

https://chat.whatsapp.com/CJGFggx857w7CRFe81ZLpP

👉 અમારા Instagram પેજને Follow  કરવા નીચેની લીંક પર ક્લિક કરો…👇👇👇

https://instagram.com/vivan_fasthion?utm_source=qr&igshid=MzNlNGNkZWQ4Mg%3D%3D

 

error: Content is protected !!