વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે જામનગરની પ્રખ્યાત હોસ્પિટલના એમ.ડી. જનરલ ફિઝીશીયન ડો. અંકિત પટેલ હવેથી સેવા આપશે….

0

જામનગરની પ્રખ્યાત ઈરવીન હોસ્પિટલના જનરલ ફિઝીશીયન અને ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની સેવા હવે એકદમ રાહતદરે વાંકાનેરના નાગરિકોને મળશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે હવેથી જામનગરની પ્રખ્યાત ઈસ્વીન હોસ્પિટલના ડોકટર અંકિત પટેલ હવે સેવારત થયા છે, જેથી હવે વાંકાનેરના નાગરિકોને એકદમ રાહતદરે એમ.ડી. જનરલ ફિઝીશીયન અને ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની સેવાનો લાભ મળશે….

ડો. અંકિત બોરોલે(પટેલ)

(M.B.B.S, M.D. Medicine)

જનરલ ફિઝીશીયન અને ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ

સમય : સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6:30

 24 કલાક ઈમરજન્સી સેવા ઉપલબ્ધ… 

 પીર મશાયખ હોસ્પિટલ 

સીટી સ્ટેશન રોડ, ધર્મચોક, વાંકાનેર

ફોન. 02828 220344