૧૦૦% શુદ્ધ મીઠાઈ અને ફરસાણ સાથે આ ઈદની ઉજવણી કરવા માટે આજે પધારો અથવા સંપર્ક કરો….
આગામી રમઝાન ઈદના તહેવાર નિમિતે ૧૦૦% શુદ્ધતાની ખાત્રી સાથે લોકોના સ્વાસ્થ્ય માટે વિકાસ સ્વિટ & નમકીન દ્વારા આરોગ્યપ્રદ મીઠાઇ અને ફરસાણ સાથે પાંચદ્રારકા અને તિથવા ગામ ખાતે રમઝાન ઈદ સ્પેશ્યલ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાંથી સમગ્ર તાલુકાના નાગરિકોને વિકાસની ભરોસાપાત્ર મીઠાઈ તથા ફરસાણ એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
જીવનમાં શુદ્ધ અને આરોગ્ય પ્રદ ખોરાક સ્વસ્થ જીવન માટે ખુબ જ જરૂરી હોય છે, ત્યારે હાલના આ મિલાવટના સમયમાં વાંકાનેરની જનતા માટે આગામી રમઝાન ઈદ નિમિત્તે ખાસ 100% શુદ્ધતાની ખાત્રી તથા શુદ્ધ તેલમાંથી બનાવેલ ફરસાણ અને સ્વાદિષ્ટ મીઠાઈ ખરીદવા માટે વિકાસ સ્વિટ & નમકીન દ્વારા વાંકાનેર વિસ્તારની જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
આ ઈદની ઉજવણી કરો વિકાસ સ્વિટ & નમકીન સંગ, માટે આજે જ પધારો….