વાંકાનેર શહેર નજીક નવનિર્માણ પામી રહેલ કબીર પાર્ટી પ્લોટ ખાતે નાગરિકો માટે સ્વિમિંગ પૂલ સેવાનો શુભારંભ, આજે જ મુલાકાત લો….

વાંકાનેર વિસ્તારમાં અત્યાર સુધીમાં ઉનાળાની ગરમીમાં બચવા માટે કોઈ સુવિધા જનક સ્વિમિંગ પૂલ ઉપલબ્ધ ન હોવાથી નાગરિકોને સ્વિમિંગ માટે દુર દુર સુધી જવું પડતું હોય, પરંતુ હવે આપણાં વાંકાનેર શહેરમાં જ અત્યાધુનિક સુવિધા સભર વિશાળ સ્વિમિંગ પૂલ સેવાનો શુભારંભ થઇ ગયો છે, જેમાં વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે નિર્માણ પામી રહેલ કબીર પાર્ટી પ્લોટ ખાતે સૌપ્રથમ વખત ફિલ્ટર પ્લાન્ટ સાથે સ્વિમિંગ પૂલ શરૂ કરવામાં આવ્યો છે…..

વાંકાનેર શહેરમાં ટુંક સમયમાં જ અત્યાધુનિક સુવિધાઓ સાથે વિશાળ કબીર પાર્ટી પ્લોટ શરૂ થવા જઈ રહ્યો છે, જેના માટે નિર્માણ કામગીરી પુર ઝડપે ચાલી રહી છે, જેમાં હાલ કબીર પાર્ટી પ્લોટ દ્વારા વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે વિશાળ અને સૌપ્રથમ ફિલ્ટર પ્લાન્ટ સાથેના સ્વિમિંગ પૂલ સેવાનો શુભારંભ કરાયો, જેનો વાંકાનેરના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપયોગ કરી રહ્યા છે….

ઉનાળાની ગરમી દુર કરવા આજે જ બુકિંગ કરો અને પધારો....

 • કબીર પાર્ટી પ્લોટ • 

અથર્વ હોસ્પિટલની બાજુમાં, રેલ્વે પુલ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર

મો. 97239 17305

error: Content is protected !!