તકદીર ઇલેક્ટ્રોનિક્સ મહા સેલ : ૨૫ થી ૨૮ જાન્યુઆરી સુધી…

૭૨ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વાંકાનેરમાં ઈલેક્ટ્રોનિક્સના ભવ્ય શો-રૂમ તકદીર ઇલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકોને માટે ભવ્ય ડિસ્કાઉન્ટ + સ્પેશિયાલ ઓફરો + વિશેષ કેસ બેક + શ્યોર ગીફ્ટ સાથે ઈલેક્ટ્રોનિક્સનો મહા સેલ લાવ્યું છે. આ ૨૫ થી ૨૮ જાન્યુઆરી સુધી ચાર દિવસના મહા સેલમાં તમામ ગ્રાહકોને અનેક અને લાભદાયી ઓફરો આપવામાં આવી રહી છે.‌
તકદીર ઇલેક્ટ્રોનિક્સે આ પ્રજાસત્તાક પર્વને કોરોના મહામારી સમયે ઢાલ બની લોક સેવા કરનાર તમામ કોરોના વોરિયર્સ નામ ઉજવવાનું નક્કી કર્યું છે જે નિમિત્તે ગ્રાહકોને ચાલુ વર્ષે 2021માં પણ 2020ના ભાવ સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ, શ્યોર ગીફ્ટ, 5 થી 15% સુધી શ્યોર કેસ બેક(ક્રેડિટ કાર્ડ, HDB ફાઇનાન્સ, બજાજ*), મેગા ડ્રોનો લાભ, ફ્રી સ્ટાન્ડર્ડ ઈન્સ્ટોલેસન સહિત અનેક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે.
તકદીર ઇલેક્ટ્રોનિક્સ માં મળશે ભારતનું પહેલું Eureka Forbes કંપનીનું Doctor A.C. એક્ટીવ સિલ્ડ પેટર્ન ટેકનોલોજી સાથે જે આપને ગરમીમાં ઠંડક અને હવા દ્વારા ફેલાતા વાયરસથી આપના પરિવારને સુરક્ષિત રાખે…

તકદીર ઇલેક્ટ્રોનિક્સના આ ભવ્ય ડિસ્કાઉન્ટ સેલમાં ગ્રાહકોને બધી જ સ્ટાન્ડર્ડ કંપનીના એ.સી., વોશીંગ મશીન, એલ.ઈ.ડી. સહિતની ઈલેક્ટ્રોનિક્સ/હોમ એપ્લાયન્સની વસ્તુઓ વ્યાજબી ભાવ સાથે આકર્ષક ગિફ્ટો અને ઘણી બધી ઓફરોનો લાભ લેવા માટે અને લાઈવ ડેમો જોવા માટે આજે જ પધારો તકદીર ઇલેક્ટ્રોનિક્સના શો-રૂમ ખાતે…..

તકદીર ઇલેક્ટ્રોનિક્સ

મશાયખી ચેમ્બર, નીચે સેલરમાં, ગ્રીન ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

• મીર ઈરફાનભાઈ કાલરા •

મો. 99981 57762

error: Content is protected !!