આજથી ત્રણ દિવસ(25, 26 અને 27 જાન્યુઆરી)નો હેપ્પી રિપબ્લિકન ડે સેલ…
વાંકાનેરની ખ્યાતનામ અને વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ ઈલેક્ટ્રોનિક્સના ભવ્ય શો-રૂમ બાદી એન્ડ કંપની પોતાના ગ્રાહકો માટે ફરી લાવ્યું છે ૨૫ થી ૨૭ એમ ત્રણ દિવસ સુધી હેપ્પી રિપબ્લિકન ડે સેલ, જેમાં ગ્રાહકોને મળશે વિશેષ ૧૦ થી ૧૫ ટકા કેસ બેક સાથોસાથ શ્યોર ગીફ્ટ તો ખરી જ….
બાદી એન્ડ કંપનીના વર્ષના આખરી અને સિલ્વર જ્યુબિલિ મહા ડિસ્કાઉન્ટ સેલની અપાર સફળતા બાદ ગ્રાહકોના લાભા લાભ માટે બાદી એન્ડ કંપની ફરી એક મહા સેલ લાવી રહ્યું છે જેમાં આ હેપ્પી રિપબ્લિકન ડે સેલમાં ફ્રીઝ, વોશિંગ મશીન, એ.સી., સોલાર હિટર, એલ.ઈ.ડી., માઇક્રોવેવ, હોમ થિયેટર, ઘરઘંટી સહિત સ્મોલ હોમ એપ્લાયન્સની HDB ફાઇનાન્સ સાથે ખરીદી પર 10% કેશ બેક, બજાજ ફાયનાન્સ પર શ્યોર ગીફ્ટ, ક્રેડિટ કાર્ડ પર 15% સુધી કેશ બેક સાથો સાથ ₹ 2590 ની કિંમતની અમેરિકન ટુરિસ્ટર ડફલ બેગ ફ્રી….
આજથી શરૂ થતા 25, 26 અને 27 જાન્યુઆરી એમ ત્રણ દિવસના બાદી એન્ડ કંપનીના હેપ્પી રિપબ્લિકન ડે સેલમાં ખરીદી કરતા તમામ ગ્રાહકોને દરેક કંપનીની વસ્તુઓની ખરીદી પર આકર્ષક ઓફર અને Whirlpool કંપની વસ્તુઓ પર સ્પેશિયલ ઓફર તો ખરી જ આ સાથોસાથ ફાઇનાન્સ પર વિશેષ કેસ બેક, શ્યોર ગીફ્ટ, અમેરિકન ટુરિસ્ટરની બેગ સહિત અનેક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે.
…તો રાહ શેની જુઓ છો , આવો બાદી એન્ડ કંપનીના શો-રૂમ ખાતે અને લાભ લો હેપ્પી રિપબ્લિકન ડે મહા સેલનો…
બાદી એન્ડકંપની
સહજ કોમ્પલેક્ષ, પ્રથમ માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર