નવજાત બાળકથી માંડી 16 વર્ષ સુધીના તમામ બાળકોના કપડાં હવે એક જ જગ્યાએ અને એ પણ એકદમ વ્યાજબી ભાવે + તદ્દન નવો સ્ટોક + વિશાળ ડિસ્પ્લે + દિવાળી ધમાકા ઓફરો સાથે….
વાંકાનેર શહેર ખાતે 1 થી 16વર્ષના તમામ બાળકો/બાળકીઓ માટેના ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ ધરાવત શો-રૂમ ‘ શ્યામ સિલેકશન ‘ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે તદ્દન નવા સ્ટોકમાં વિશાળ રેન્જ સાથે એકદમ વ્યાજબી ભાવે ચિલ્ડ્રન વેરનો ખજાનોખોલવામાં આવ્યો છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે…
શ્યામ સિલેકશન : અમારે ત્યાંથી….
ચિલ્ડ્રન વેરની અવનવી વેરાયટીઓના ખજાનો જેમાં વેસ્ટન આઉટફીટ, કેપ, કેપ્રી, વનપીસ શર્ટ, જીન્સ પેન્ટ, ટી-શર્ટ, બ્રીજીઝ, બ્લેઝર સહિત એકથી સોળ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન વેરની તમામ આઈટમો એકદમ વ્યાજબી ભાવે મળશે...