માધવ ટીવીએસ-વાંકાનેર દ્વારા આગામી દિવાળી તહેવારો પર ટુ વ્હીલર વાહનો પર ભવ્ય ડિસ્કાઉન્ટ સાથે ઓફરોનો ખજાનો ખોલાયો, આજે પધારો અમાર શો-રૂમ ખાતે અને લાભ લો દિવાળી ધમાકા ઓફરોનો….

 ( TVS Radeon )

આગામી દિવાળી તહેવારો પર વાંકાનેર શહેર ખાતે ટીવીએસ બાઈકના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા માધવ ટીવીએસ દ્વારા અનેક આકર્ષક ઓફરો સાથે તમારૂ મનપસંદ ટુ વ્હીલર વસાવવા માટે મહા ઓફરો સાથે દિવાળી ધમાકા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેનો લાભ લેવા માટે ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે…

( TVS XL-100)

દિવાળી તહેવાર નિમિત્તે ટીવીએસ ટુ વ્હીલર વાહનોના પ્રિ બુકિંગ પર સરકારી અથવા પ્રાઈવેટ જોબ કરતા કર્મચારીઓને વિશેષ રૂ. 2,500નું ડિસ્કાઉન્ટ તેમજ 90% સુધી મહત્તમ લોન + રૂ. 4,000 સુધી એક્સચેન્જ બોનસ, અને દરેક ખરીદી પર શ્યોર ગોલ્ડ ગિફ્ટ આપવામાં આવી રહી છે…

( TVS Jupiter )

…તો પછી રાહ શેની જુઓ છો આજે પહોંચી જાવ વાંકાનેર શહેરના માધવ ટીવીએસ શો-રૂમ ખાતે અને બુક કરાવો તમારૂં મનપસંદ ટીવીએસ ટુ વ્હીલર વાહન અને લાભ લો આકર્ષક મહા બચત ઓફરોનો…

( TVS Scooty Pep+ )

 માધવ ટીવીએસ-વાંકાનેર

મો. 95120 01710

કિસ્મત સર્વિસ સ્ટેશનની બાજુમાં, ૮-એ નેશનલ હાઈવે, ચંદ્રપુર, તા. વાંકાનેર

error: Content is protected !!