ગ્રાહકોનો લાભ તો ફક્ત માહીર ઓટો સેલ્સ માં જ : આગામી શિવરાત્રી તહેવાર નિમિત્તે ઈ-બાઈક ખરીદવાની સુવર્ણ તક : અનેક આકર્ષક ઓફરો સાથે ઈ-બાઈકની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી….

દેશની નામાંકિત આર.આર. વાયર નિર્માતા કંપની દ્વારા હવે ઈ-બાઈક વેંચાણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં કોઈપણ ઈ-બાઈક નિર્માતા કંપની દ્વારા આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન ધરાવતા ઈ-બાઈક વેચવામાં આવતા ન હોય જેથી ઈતિહાસમાં પ્રથમ વખત આપણા વાંકાનેર શહેરમાં આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન ધરાવતા ઈ-બાઈકના ભવ્ય શો-રૂમ માહિર ઓટો સેલ્સ દ્વારા આગામી મહાશિવરાત્રી તહેવાર નિમિત્તે વિશેષ ઓફર શરૂ કરવામાં આવી છે જેમાં શિવરાત્રી સુધીમાં ઈ-બાઈકની ખરીદી પર શ્યોર ગીફ્ટ ફ્રી આપવામાં આવી રહી છે…

રોડ પર ચાલતા તમામ ટુ વ્હીલર બાઇકોમાં સમાનની હેરફેર માટે, વિદ્યાર્થીઓ માટે, ઓફિસ માટે તેમજ ખાસ મહિલાઓ માટે સૌથી સફળ મોપેડ સ્કુટરોમાં હાલ પેટ્રોલના ભાવ વધારાથી ગૃહિણીઓના બજેટમાં મોટું ગાબડું પડી ગયું છે જેની સામે હવે ઈ-સ્કુટર એકમાત્ર ઉપાય છે. જેથી દેશની સૌથી સફળ ઈ-બાઈક નિર્માતા કંપની BGAUSS(R.R. Wire) દ્વારા તમામ મોપેડ સ્કુટરોમાં સૌથી મજબૂત, ટકાઉ અને તમામ આધુનિક સુવિધાઓ સુસજ્જ ઈ-બાઈક લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી આ ઈ-બાઈકની ટેસ્ટ રાઈડ અને આકર્ષક ઓફરો સાથે ખરીદી કરવા માટે માહીર ઓટો સેલ્સ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવી રહ્યું છે…

મહાશિવરાત્રી ખાસ ઓફર…
• ઈ-બાઈકની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ બિલકુલ ફ્રી…
• કોઈપણ ઈ-બાઈક એકદમ સરળ હપ્તેથી ખરીદવાની સુવર્ણ તક…
• સૌથી નિચો વ્યાજદર…
• આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન ધરાવતા ઈ-બાઈક…
• પાંચ વર્ષના આરટીઓ માન્ય વિમા સાથે ઈ-બાઈક…
• આધુનિક સુવિધાઓથી સુસજ્જ ઈ-બાઈક…
• માત્ર 2.5 કલાકમાં જ સંપૂર્ણ ચાર્જ…
• સૌથી પાવરફુલ મોટર સાથે 57 Km/h ની ટોપ સ્પીડ…
