ઓરીજીનલ અત્તર, અગરબત્તી, કલોન્જી તેલ, ઝેતુન તેલ, અસરકારક આયુર્વેદિક દવાઓની વિશાળ રેન્જ હવે સંજર પરફ્યુમસ ખાતે ઉપલબ્ધ….
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર સર્વિસ રોડ પર આવેલ સંજર પરફ્યુમસ ખાતે દરેક ગ્રાહકને વિશાળ રેન્જમાં ઈમ્પોટેડ અને ઓરીજીનલ અત્તર, બોડી સ્પ્રે(આલ્કોહોલીક/નોન આલ્કોહોલીક), રૂમ સ્પ્રે, અગરબત્તી, ઓરીજીનલ કલોન્જી તેલ તથા ઝેતુન તેલ તેમજ માનવ શરીરમાં થતા મોટાભાગના રોગો માટે અસરકારક આયુર્વેદિક દવાઓ એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
સંજર પરફ્યુમસ ખાતે ખાસ મોહરમ માસ અને શ્રાવણ માસ નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે અત્તર, પરફ્યુમ, અગરબત્તી તથા લોબાન-ધુપ માટે ખાસ અને અઢળક વેરાયટીઓનો ખજાનો ઉપલબ્ધ થઇ ચુક્યો છે. જેમાં આપને હાલ ચાલતા મોહરમ તેમજ શ્રાવણ માસ નિમિત્તે તમામ ધાર્મિક વિધિઓ માટે ખાસ પ્રકારના લોબાન, ધુપ, અગરબત્તી તથા અત્તરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં મળી રહેશે…
આ સાથે જ સંજર પરફ્યુમસ ખાતેથી આપને ગુલાબ જળ, સુરમા, લોબાન, ધુપ, ટોપી તેમજ ધાર્મિક વસ્તુઓ સહિત સ્ટેશનરીને લગતી તમામ આઇટમો એકદમ વ્યાજબી ભાવેથી મળી રહેશે, માટે આજે જ પધારો….
સંજર પરફ્યુમસ
નેશનલ હાઇવે, સીએનજી પંપ સામે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર
મો. 99656 78692
85119 73181