બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસ સાથે ખરીદો એલ.ઈ.ડી. લાઇટ, સ્ટ્રીટ લાઇટ, પી.ઓ.પી. લાઇટ, ફ્લડ લાઈટ સહિત તમામ પ્રકારની ઈલેક્ટ્રીક આઇટમો એક જ સ્થળેથી, આપના મકાન-દુકાનની લાઇટોની વ્યાજબી દરે ખરીદી માટે અમારા શોપની આવશ્ય મુલાકાત લો…
આપના મકાન, દુકાન કે ઓફીસ હવે વાંકાનેર વાસીઓને અન્ય સ્થળે જવાની જરૂર નથી કારણ કે હવે આપણાં વાંકાનેર શહેરમાં જ તમામ પ્રકારની ઈલેક્ટ્રીક આઇટમો વ્યાજબી દરેથી એસ.બી. ઈલેક્ટ્રીક માંથી મળી રહેશે,
જ્યાં લેક્ષન કંપનીની એલ.ઈ.ડી. લાઇટ પ્રથમ વખત ત્રણ વર્ષની વોરંટી સાથે મળી રહેશે…

આ સાથે જ અમારે ત્યાંથી દરેક ગ્રાહકોને બેસ્ટ સર્વિસ, બેસ્ટ પ્રાઈઝ અને બેસ્ટ પ્રોડક્ટ સાથે એલ.ઈ.ડી. લાઇટ, પી.ઓ.પી. લાઇટ, ડેકોરેશન લાઇટ, સ્ટ્રીટ લાઇટ, ઈલે.સ્વિચ, લેમ્પ, પંખા, રેગ્યુલેટર, પ્લગ સહિત તમામ પ્રકારની ઈલેક્ટ્રીક આઇટમો મળી રહેશે…

આપના મકાન, દુકાન, ઓફીસ કે અન્ય સ્થળ માટે ઈલેક્ટ્રીક આઇટમોની ખરીદી કરતા પહેલા અમારા શોપની એકવાર અવશ્ય મુલાકાત લો…
આપના મકાન, દુકાન, ઓફીસ, ફ્લેટ, ઈન્ડસ્ટ્રીમાં તમામ ગ્રાહકોને સિંગલ ફેઝ લાઈટ ફીટીંગ કામ પણ કરી આપીશું….