આગામી તહેવારો નિમિત્તે તા. 15 થી 30 ઓગસ્ટ સુધી ‘ ફેસ્ટિવલ સ્પેશિયલ મહા ઓફર સેલ ‘ : સ્પોર્ટ્સ સુઝ, લેધર સુઝ, સ્નિકર સુઝ પર 10 થી 25 % સુધી ડિસ્કાઉન્ટ સાથે અવનવી ઓફરો તો ખરી જ…

વાંકાનેર શહેર વિસ્તારમાં ફુટવેરની દુનિયામાં પ્રખ્યાત એવા રોનક શૂઝ પોતાના ગ્રાહકો માટે આગામી તહેવારો નિમિત્તે ‘ ફેસ્ટિવલ સ્પેશિયલ મહા ઓફર સેલ ‘ લાવ્યું છે જેમાં ફુટવેરની વિશાળ રેન્જમાં અવની ઓફરો સાથે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે….

આજથી શરૂ થતા આ સેલમાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે તા. 15 થી 30 ઓગસ્ટ સુધી તદ્દન નવા જ સ્ટોક સાથે ફુટવેરની તમામ રેન્જમાં 10‌ થી 25% સુધી ડિસ્કાઉન્ટ સહિત અવનવી ઓફરોનો લાભ ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે…

આગામી તહેવારો નિમિત્તે જેન્સ વેર, લેડિસ વેર તથા કિડ્સ વેરની શુઝ, સેન્ડલ, ચંપલ સહિતની તમામ વસ્તુઓમાં અવનવી ડિઝાઇનો તદ્દન નવી ફેસન અને હાજર સ્ટોકમાં મળશે. આ સાથે જ અમારે ત્યાંથી નાઈક, એડિડાસ, પુમા, રેડચિફ, વુડલેન્ડ, કેમ્પસ, સહિત તમામ નામાંકિત કંપનીઓના ફુટવેર એકદમ વ્યાજબી ભાવે મળશે…

 રોનક શૂઝ સ્ટોર 

ગ્રીન ચોક નજીક, મેઈન બજાર, વાંકાનેર

મો. 99259 85236

error: Content is protected !!