આ રમઝાન માસ દરમ્યાન ફ્રીઝ, વોશીંગ મશીન, એ.સી. તથા કુલર સહિતની ઈલેક્ટ્રોનિક્સન આઇટમોની Bajaj તથા HDFC ફાયનાન્સ સાથે ખરીદી પર આકર્ષક ઓફરોનો લાભ…
ઓફર ફક્ત તા. 08 એપ્રિલ સુધી લાગું…
વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આજ/આવતીકાલથી શરૂ થતાં પવિત્ર રમઝાન માસ નિમિત્તે ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર સ્પેશિયલ આકર્ષક ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને ઓનલાઇન કરતા નિચા ભાવ અને સાથે જ ફાયનાન્સ પર ફાઇલ ચાર્જ એકદમ ફ્રી આપવામાં આવી રહ્યો છે….
રમઝાન સ્પેશિયલ ધમાકા ઓફરો….
• Samsung તેમજ LG કંપનીના ફ્રીઝ અને વોશીંગ મશીનની Bajaj / HDFC ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો ઓનલાઇન કરતા પણ 10% ડિસ્કાઉન્ટ…
• Samsung તેમજ LG કંપનીના ફ્રીઝ અને વોશીંગ મશીનની Bajaj / HDFC ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો ફાઇલ ચાર્જ એકદમ ફ્રી…( ₹0 ફાઇલ ચાર્જ)
• ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની રોકડ ખરીદી પર મેળવો ઓનલાઇન કરતાં 5% ડિસ્કાઉન્ટ….
• HDFC ફાયનાન્સ સાથે એ.સી.ની ખરીદી પર મેળવો રૂ. 3,000 નું ડિસ્કાઉન્ટ વાઉચર બિલકુલ ફ્રી….(૩૧ માર્ચ સુધી)
• રૂ. 10,000 ની કિંમતના મેંગો પંચ 40 લિટર એર કુલર ફક્ત રૂ. 6,500 માં….
ફૈઝ ઈલેક્ટ્રોનિક્સમાં ઓનલાઇન કરતા પણ સસ્તું કેમ ?
ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ ખાતે ગ્રાહકોને સીધા ફાયદા સાથે ઓનલાઇન કરતા પણ સસ્તા દરનો લાભ આપવામાં આવી રહ્યો છે, કારણ કે અમો દરેક ઈલેક્ટ્રોનિક્સ આઇટમો સીધી કંપની પાસેથી અને વિશાળ સ્ટોક સાથે ખરીદતા હોવાથી તેમાં મળતા ડિસ્કાઉન્ટનો સીધો લાભ અમો ગ્રાહકોને આપીએ છીએ…
વોરંટી અને સર્વિસ બાબતે ખોટી અફવાઓથી બચો…
વાંકાનેર વિસ્તારના અન્ય વેપારીઓ અમારા ગ્રાહકોને વોરંટી બાબતે છેતરી રહ્યા છે, જેથી આ બાબતે ગ્રાહકોને ખાસ જણાવવાનું કે અમારી દરેક પ્રોડક્ટ પર ગ્રાહકોને કંપનીના નિયમ મુજબ વોરંટીનો લાભ તો મળે જ છે, સાથોસાથ અમારા શો-રૂમ તરફથી દરેક ગ્રાહકને વધારાની વોરંટી તથા સર્વિસ આપવામાં આવે છે, જેથી ગ્રાહકોને અન્ય વેપારીઓની છેતરામણીથી દુર રહેવું….