ઓફર સમય : તા. 10/02/2021 થી 20/02/2021 સુધી…

વાંકાનેર શહેર ખાતે વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ અને ટેલિકોમ ક્ષેત્ર નામાંકિત એવા રાજધાની મોબાઈલ. પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરી છે જેમાં તમામ ગ્રાહકોને ખરીદી પર શ્યોર અને આકર્ષક ગીફ્ટ + સૌથી સસ્તા દરે મોબાઈલ + મહા ડિસ્કાઉન્ટ સહિત અનેક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

કોઈપણ નવો મોબાઈલ ખરીદો સૌથી સસ્તા દરે અને મહા ડિસ્કાઉન્ટ સાથે….

વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો માટે રાજધાની મોબાઈલ નવા મોબાઈલની ખરીદી પર ધમાકેદાર ઓફર લાવી છે જેમાં તમામ ગ્રાહકોને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે સૌથી સસ્તા દરે મોબાઈલ ઓફર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ કોઈ પણ નવા મોબાઈલની ખરીદી પર શ્યોર ગીફ્ટ + મહા ડિસ્કાઉન્ટનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે…

0% વ્યાજ અને સરળ હપ્તેથી ફક્ત એક જ ડોક્યુમેન્ટ પર મેળવો નવો મોબાઈલ…

કોઈ પણ નવા મોબાઈલની ખરીદી પર રાજધાની મોબાઈલ ગ્રાહકોને 0 ટકા વ્યાજ એટલે કે મોબાઇલની કિંમત કરતાં વધારાની રકમ ચુકવ્યા વગર માત્ર મોબાઇલની ખરી કિંમતે અને સરળ હપ્તેથી ફક્ત એક જ ડોક્યુમેન્ટ પર નવો મોબાઈલ ઓફર કરી રહ્યા છે….

અરે વાહ : જુનો મોબાઈલ આપો અને નવો મોબાઈલ લઇ જાવ…

રાજધાની મોબાઈલ પોતાના ગ્રાહકોને મહા એક્સચેન્જ ઓફરનો લાભ આપી રહી છે જેમાં કોઈ પણ ગ્રાહક પોતાનો જુનો મોબાઈલ સૌથી સારી અને વધુ કિંમતે આપી અને નવો મોબાઈલ મેળવી શકે છે….

તમારો જુનો મોબાઇલ રિપેર કરાવો સૌથી સસ્તા દરે….

ગ્રાહકોને સૌથી ઝડપી અને તાત્કાલિક સર્વિસ આપતાં રાજધાની મોબાઈલમાં કોઈ પણ ગ્રાહક પોતાનો જુનો મોબાઇલ તાત્કાલિક અને સૌથી સસ્તા દરે રિપેર કરાવી શકે છે….

👉 તાત્કાલિક કોઈ પણ કંપનીના મોબાઈલ કોમ્બો રિપેરીંગ…
👉 તમામ કંપની/મોડેલના મોબાઈલ માટે મોબાઈલ કવરની વિશાળ રેન્જ…
👉 મોબાઈલ ટફન ગ્લાસ અને કવર બંને ફક્ત રૂ. 80 માં…

👉 આ સાથે આટલી ઓફરો તો ખરી જ….

• નવા મોબાઈલની ખરીદી પર આકર્ષક ગીફ્ટ…
• HDB, BAJAJ, હોમ ક્રેડિટ સહિતની સરળ અને 0% વ્યાજ સાથે ફાઈનાન્સ સ્કીમ…
• ટીવી, ફ્રીઝ, ઘરઘંટી, વોશીંગ મશીન, એસી સહિત તમામ ઈલેક્ટ્રોનિક્સ આઇટમો સરળ હપ્તેથી…
• ફોટો કવર પ્રિન્ટ ફક્ત રૂ. 149 માં…
• મહા એક્સચેન્જ ઓફર : જુનો મોબાઈલ આપો, નવો લઇ જાવ…
• તાત્કાલિક મોબાઈલ રિપેરીંગ
• નવો મોબાઈલ મહા ડિસ્કાઉન્ટ સાથે…
• નવો મોબાઈલ ખરીદો અનેક ઓફરો સાથે…
• સૌથી સસ્તા દરે મોબાઈલ રિપેરીંગ…

રાજધાની મોબાઈલ

રાજલક્ષ્મી કોમ્પ્લેક્ષ, હાઈવે જકાતનાકા પાસે, વાંકાનેર

મો. 96017 54154

error: Content is protected !!