વાંકાનેર શહેરમાં મોબાઈલની દુનિયામાં નામાંકિત અને વિશ્વાસ પાત્ર એવા પાયલ મોબાઈલ ટેલિકોમ ક્ષેત્રે વ્યાપ વધારી પોતાના ગ્રાહકો માટે લાવ્યું છે ભવ્ય ડિસ્કાઉન્ટ સેલ જેમાં તમામ ગ્રાહકોને ખરીદી પર શ્યોર ગીફ્ટ, રૂ. ૨૦૦૦ નું ગીફ્ટ વાઉચર (આજીવન), મહા ડિસ્કાઉન્ટ સહિત અનેક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

👉🏻 પાયલ મોબાઈલમાં આજથી શરૂ થતી ઓફરોનો….

૧). મોબાઈલની ખરીદી પર શ્યોર ગીફ્ટ સાથોસાથ રૂ.૨૦૦૦ નું ગીફ્ટ વાઉચર…

પાયલ મોબાઈલમાંથી કોઈપણ કંપનીના મોબાઇલની ખરીદી પર દરેક ગ્રાહકને શ્યોર ગીફ્ટની સાથોસાથ અધધ રૂ. ૨૦૦૦ નું સ્પેશિયલ ગીફ્ટ વાઉચર આપવામાં આવશે…

૨). સરળ હપ્તે અને 0% ફાઈનાન્સ સાથે વસાવો નવો મોબાઈલ….

 HDB/BAJAJ ફાઇનાન્સ સાથે કોઈપણ નવો મોબાઈલ 0% ફાઈનાન્સ અને સરળ હપ્તેથી વસાવવા માટે આજે જ મુલાકાત લો પાયલ મોબાઈલની…

૩). સૌથી સસ્તા દરે મોબાઇલ રીપેરીંગ…

વાંકાનેર વિસ્તારમાં સૌથી સસ્તા દરે અને ઝડપથી કોઈ પણ કંપનીના મોબાઇલ રિપેરીંગ અને કોમ્બો ફિટીંગ અમારા પોતાના સર્વિસ સ્ટેશનમાં કરી આપીશું….

૪). મોબાઈલની તમામ એસેસરીઝ હોલસેલ દરે…!

વાંકાનેર વિસ્તારમાં મોબાઈલની તમામ એસેસરીઝ હવે સૌથી નીચા અને હોલસેલ દરે મેળવવા માટે એક વાર અમારા શો-રૂમની મુલાકાત લો… (Ubon, ERD, U & i, Accede, MI, Stuff cool, Syska, Troops સહિતના દરેક કંપનીની એસેસરીઝની વિશાળ રેન્જ…)

૫). વેલેન્ટાઈન ઓફર : ફોટો કવર પ્રીન્ટ ફક્ત રૂ.૧૪૯થી શરૂ…

તમારા મોબાઇલનું કવર મનગમતા ફોટો સાથે બેસ્ટ ક્વોલિટી અને સૌથી સસ્તા તથા આકર્ષક દરે પ્રિન્ટ કરાવો હવે માત્ર રૂ. ૧૪૯ અને વધુમાં…

૬). સ્પેશિયલ એક્સચેન્જ ઓફર : નવો મોબાઈલ વસાવો જુનો આપીને…

પાયલ મોબાઈલની સ્પેશિયલ એક્સચેન્જ ઓફરમાં તમારો જુનો મોબાઈલ સૌથી સારી કિંમત સાથે વહેંચી અને નવો મોબાઈલ લો. તથા જુનો મોબાઈલ લો ‘ નહીં નફો, નહીં નુકસાન ‘ સાથે…

૭). બધી બેંકોમાં મની ટ્રાન્સફર અને માત્ર આધાર કાર્ડથી પૈસા ઉપાડો…

દેશની નાની મોટી દરેક બેંકમાં ઓનલાઇન અને તાત્કાલિક ધોરણે મની ટ્રાન્સફર કરવા માટે અને માત્ર આધાર કાર્ડથી પૈસા ઉપાડવા માટે આવો પાયલ મોબાઈલમાં…

૮). બધી કંપનીઓમાં સીમ પોર્ટ કરવો માત્ર એક સ્થળ પર….

ટેલિકોમ ક્ષેત્રની બધી કંપનીઓમાં સીમ પોર્ટ કરવા માટે અને બધી કંપનીમાં રિચાર્જ કરાવો પાયલ ટેલિકોમમાં….

તો રાહ શેની જુઓ છો, આજે જ મુલાકાત લો પાયલ મોબાઈલની….

પાયલ મોબાઈલ

૮-એ નેશનલ હાઈવે, જકાત નાકા પાસે, વાંકાનેર

મો. 89800 63336 / 92751 80900

error: Content is protected !!