પ્યોર વોટર આર.ઓ. લાવ્યું છે ફેસ્ટિવલ સ્પેશિયલ ઓફર : નવા આર.ઓ. પ્લાન્ટની ખરીદી અને રીપેરીંગ માટે આજે જ સંપર્ક કરો…
વાંકાનેર વિસ્તારના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પ્યોર વોટર આર.ઓ. દ્વારા નવા આર.ઓ. પ્લાન્ટના ઈન્સ્ટોલેશન પર આ દિવાળી તહેવાર નિમિત્તે ધમાકા ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આ તહેવારની સિઝનમાં નવા આર.ઓ. પ્લાન્ટની ખરીદી પર અધધ 30 ડિસ્કાઉન્ટ + એક વર્ષની વોરંટી અને સાથે બ્લેન્ડર બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે….
નવા આર.ઓ. પ્લાન્ટની ખરીદી તથા જુના આર.ઓ. રીપેર કરો એકદમ વ્યાજબી દરે….
પ્યોર વોટર આર.ઓ. દ્વારા સમગ્ર વાંકાનેર વિસ્તારમાં બેસ્ટ ઓફરો અને ડિસ્કાઉન્ટ સાથે નવા આર.ઓ. પ્લાન્ટના ઈન્સ્ટોલેશન સાથે જ જુના આર.ઓ.ના રીપેરીંગ પર બેસ્ટ સર્વિસ આપવામાં આવી રહી છે, જેથી આપના જુના આર.ઓ. ના રીપેરીંગ માટે પણ આજે જ સંપર્ક કરો પ્યોર વોટર આર.ઓ.નો…
દિવાળી સ્પેશ્યલ ઓફર…
આ દિવાળી તહેવાર નિમિત્તે પ્યોર વોટર આર.ઓ. દ્વારા વાંકાનેર વિસ્તારના ગ્રાહકો માટે નીચેની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…
• નવા આર.ઓ. ના ઈન્સ્ટોલેશન પર અધધ 30% ડિસ્કાઉન્ટ…
• બેસ્ટ સર્વિસ સાથે એક વર્ષની વોરંટી…
• નવા આર.ઓ.ની ખરીદી પર એક બ્લેન્ડર બિલકુલ ફ્રી…
ઓફર ફક્ત મર્યાદિત સમય પુરતી જ સીમિત હોય જેથી આજે જ સંપર્ક કરો….