ઓફર તા. 31/10/2022 સુધી માન્ય : આર.ઓ. પ્લાન્ટ, ઘરઘંટી, વોટર કુલર, પંખા, ઈસ્ત્રી, મિક્સર, બ્લેન્ડર, ઈલે. સ્ટવ સહિતની ઈલેક્ટ્રોનિક્સ આઇટમોના રીટેઇલ વેપારી અને રીપેરીંગ માટે આજે જ પધારો…

વાંકાનેર શહેરની મધ્યમાં ગ્રીન ચોક ખાતે આવેલ મશાયખી ચેમ્બરમાં કાર્યરત સમીર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા આ દિવાળી તહેવાર નિમિત્તે ગ્રાહકો માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે જેમાં ફ્રીડમ અને જાગૃતિ કંપનીની ઘરઘંટીની ખરીદી પર એકસાથે બે ગીફ્ટ તથા MRP પર કેસ ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ આર.ઓ. પ્લાન્ટની ખરીદી પર પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગીફ્ટનો ગ્રાહકોને લાભ આપવામાં આવી રહ્યો છે….

સમીર ઇલેક્ટ્રોનિક્સ દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર…
• ફ્રિડમ તથા જાગૃતિ કંપનીની ઘરઘંટીની ખરીદી પર મેળવો એક સાથે બે ગીફ્ટ + MRP પર ડિસ્કાઉન્ટ + એક્સચેન્જ ઓફરનો લાભ…
• આર.ઓ. પ્લાન્ટની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…

• વોટર કુલર, પંખા, ઈસ્ત્રી, મિક્સર, બ્લેન્ડર, ઈલે.સ્ટવ સહિતની ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર સ્પેશિયલ ઓફરો…
• બેસ્ટ સર્વિસ…
• ઈલેક્ટ્રોનિક્સ આઈટમ રીપેરીંગ તથા રીટેઇલ વેપાર….

