વહેલાં તે પહેલાંના ધોરણે….: ગોડ્સ ગિફ્ટ કોમ્પલેક્ષમાં કોઈપણ ધંધાને અનુકૂળ વિશાળ જગ્યામાં હોલ ભાડે મેળવવા આજે જ સંપર્ક કરો….
વાંકાનેર શહેરના હાર્દસમા ભમરીયા કુવાની બાજુમાં કુદરતી હવા ઉજાસ તથા ધમધમતી બજારમાં બાંધકામની મંજૂરી ધરાવતા GOD’S GIFT કોમ્પલેક્ષમાં કોઈપણ ધંધા રોજગારને અનુકુળ વિશાળ જગ્યા સાથેના શોરૂમ લાયક હોલ ભાડેથી આપવાના હોય, જેથી રસ ધરાવતા લોકોએ વહેલાં તે પહેલાંના ધોરણે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો…
કોમ્પલેક્ષમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• નવા બાંધકામની મંજૂરી સાથે…
• વિશાળ ફોર વ્હીલર તથા ટુ વ્હીલર પાર્કિંગ…
• POP લાઈટિંગ…
• અદ્યતન ઇટાલિયન લીફ્ટ સુવિધા
• એટેચ બાથ-ટોયલેટ
• CCTV કેમેરા
• ઇન્વટર સુવિધા
• કન્સીલ AC ફિટીંગ સુવિધા…
• 24 કલાક મીઠું પાણી
• Wi-Fi સુવિધા
• ફાયર સેફ્ટી
• TV કેબલ
બેંક, ગોલ્ડ/હોમ લોન, ફાયનાન્સ, ઇન્સ્યોરન્સ કંપની, ડોક્ટર, હોસ્પિટલ, ફિઝયોથેરાપી, લેબ, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, રેડીમેટ શોરૂમ, ટ્યુશન ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, કોચિંગ ક્લાસ, જુનીયર તથા સીનીયર કે.જી. સ્કુલ, પ્લ હાઉસ, જીમ વગેરે માટે અનુકૂળ 23 × 35 = 805 ચો. ફુટના બે હોલ તથા 44 × 44 = 1936 ચો. ફુટના બે હોલ ભાડેથી આપવાના છે…
આપના ધંધા-રોજગારને અનુકૂળ જગ્યા માટે આજે જ સંપર્ક કરો…