આવતીકાલે વાંકાનેર શહેર ખાતે જામનગરના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર દ્વારા ગુપ્તરોગો માટે નિદાન કેમ્પ યોજાશે….
આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે, પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ-સંકોચ અનુભવે છે, ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ માટે…
વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 22, સપ્ટેમ્બર સુધી પ્રવેશબંધી ફરમાવાઇ….
રાજકોટ ગ્રામ્ય તથા રાજકોટ ખાતે તાલીમ લઈ રહેલ લોકરક્ષકોને અલગ-અલગ હથિયારોની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોય તેથી આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી વાંકાનેર ફાયરીંગ…
વાંકાનેરના નવા રાજાવડલા ગામે શેરીમાં જુગાર રમતા બે મહિલા અને બે પુરુષ ઝડપાયાં….
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના નવા રાજાવડલા ગામે રામાપીરના મંદિર વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે પુરુષ અને બે…
વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજથી હાડકાંના નિષ્ણાત સર્જન ડોક્ટરની સેવા કાર્યરત થશે….
24 કલાક ઈમરજન્સી સેવા સાથે ફુલ ટાઇમ નિયમિત ઓર્થોપેડીક ડો. રૂષિ ડાભીની સેવા શરૂ કરાશે… વાંકાનેર શહેર ખાતે આવેલ ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજથી હાડકાંના નિષ્ણાત સર્જન ડોક્ટર રૂષિ ડાભી…
અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે હોમ એપ્લયાન્સ અને ટીવીની ખરીદી પર મહા ડિસ્કાઉન્ટ મેગા સેલ, જાણો શું છે ઓફરો….
માત્ર રૂ. 3600 ભરી મેળવો ટીવી…: બોસ હોમ એપ્લયાન્સ પર મેળવો એક્સચેન્જ તથા કેશ ડિસ્કાઉન્ટનો લાભ…. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે હોમ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત યોગ સ્પર્ધામાં વાંકાનેરની દોશી કૉલેજ વિજેતા….
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ઇન્ટર કોલેજ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ગત રવિવારે યોજાયેલ આ સ્પર્ધામાં વાંકાનેરની દોશી કોલેજના ડૉ.વાય. એ. ચાવડા સાહેબ અને ઇન્ચાર્જ…
બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ બંને પદો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા જાહેર…
પ્રમુખ તરીકે કોંગ્રેસના ગુલામભાઈ પરાસરા અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ ગોરિયાનો વિજય, ભાજપની મહેનત પર પાણી ફરી વળ્યુ…. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે આજે બપોરે બાર વાગ્યાથી મતદાન…
બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાનો વિજય…
પ્રમુખ તરીકે કોંગ્રેસના ગુલામભાઈ પરાસરાનો વિજય, ભાજપની મહેનત પર પાણી ફરી વળ્યુ…. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે આજે બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી…
વાંકાનેરના વઘાસીયા ગામે આવેલ ઓઇલ મીલમાં ગરમ પાણીનાં ટાંકામાં પડી જતાં યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલી ઓઇલમીલમાં હેલ્પર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનો પગ લપસી જતા ગરમ પાણીના ટાંકામાં પડી જતાં યુવાન ઇજાગ્રસ્ત થયો હતો જેમાં હોસ્પિટલ ખાતે…
વાંકાનેર : શેરીમાં બાઇક ધીમું ચલાવવા બાબતે બે પરિવારો બાખડયા, બંને પક્ષોની સામસામી ફરિયાદ…
માર્કેટીંગ યાર્ડ નજીક બાઇક ધીમું ચલાવવા બાબતે સગીરને ઠપકો આપતાં મામલો મારામારી સુધી પહોંચ્યો… વાંકાનેરના ચંદ્રપુર પાસે માર્કેટિંગ યાર્ડ નજીક મીરાનગર ખાતે શેરીમાંથી સ્પીડમાં બાઇક લઇને પસાર થતા સગીરની બાઇક…