માત્ર રૂ. 3600 ભરી મેળવો ટીવી…: બોસ હોમ એપ્લયાન્સ પર મેળવો એક્સચેન્જ તથા કેશ ડિસ્કાઉન્ટનો લાભ….

વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે હોમ એપ્લાયન્સ તથા ટીવીની ખરીદી પર મહા ડિસ્કાઉન્ટ મેગા સેલ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઇ પણ ગ્રાહકને માત્ર રૂ. 3,600 ભરી ટીવી વસાવી શકે છે, આ સાથે જ બોસ કંપનીના હોમ એપ્લાઈન્સની વસ્તુઓ જેવી કે બ્લેન્ડર, મીક્ષર, ઈસ્ત્રી, જ્યુસર, ટોસ્ટર, ઓટીજી સહિતની વસ્તુઓ પર એક્સચેન્જ ઓફર સાથે મહા ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

અરીના ઈલેક્ટ્રોનિક્સ મહા ડિસ્કાઉન્ટ મેગા સેલ…

• 32 ઈચ સ્માર્ટ ટીવી મેળવો માત્ર રૂ. 3600 ભરી…

• બોસ હોમ એપ્લાયન્સની ખરીદી પર મેળવો રૂ. 1500 સુધી એક્સચેન્જ ઓફરોનો લાભ….

• ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો એકદમ સરળ હપ્તા…

• ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…

• ટીવી તથા હોમ એપ્લયાન્સ પર કેશ ડિસ્કાઉન્ટ ઓફર…

• ONIDA 43 ઈંચ 4K ટીવી પર 35% ડિસ્કાઉન્ટ…

• 500 લિટર ડબલ ડોર રેફ્રિજરેટર ફક્ત રૂ. 35,000/- માં…

• 365 લિટર ડબલ ડોર રેફ્રિજરેટર ફક્ત રૂ. 29,000/- માં…

તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો…

 • અરીના ઈલેક્ટ્રોનિક્સ •

પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

• કસ્ટમર કેર નંબર •

87586 84586

error: Content is protected !!