વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજથી હાડકાંના નિષ્ણાત સર્જન ડોક્ટરની સેવા કાર્યરત થશે….

0

24 કલાક ઈમરજન્સી સેવા સાથે ફુલ ટાઇમ નિયમિત ઓર્થોપેડીક ડો. રૂષિ ડાભીની સેવા શરૂ કરાશે…

વાંકાનેર શહેર ખાતે આવેલ ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજથી હાડકાંના નિષ્ણાત સર્જન ડોક્ટર રૂષિ ડાભી (M.S. Orthopedic) નિયમિત સારવાર માટે ઉપલબ્ધ રહેશે, જેથી હાડકાંને લગતી કોઈપણ બિમારીની સારવાર માટે ગેલેક્સી હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગનો લાભ‌ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હાડકાંના વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓ…

• હાડકાંના ફેક્ચરના તમામ પ્રકારના ઓપરેશન…
• અકસ્માત પોલિટ્રોમા અને રિપ્લેસમેન્ટ સર્જરી…
• કમરના દુખાવાની સારવાર
• આરથોસ્કોપી
• IITV દ્વારા ટાંકા વગરનું ઓપરેશન
• પોલિયો અને જન્મજાત ખોડખાંપણ ની ઓપરેશન દ્વારા નિવારણ…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કાર્યરત વિભાગો…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હાલ નિયમિત રીતે સ્ત્રીરોગ (ગાયનેક) વિભાગ, બાળકોનો વિભાગ, દાંત વિભાગ, કાન, નાક તથા ગળાના વિભાગ, હાડકાંના વિભાગ અને લેબોરેટરીની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ગુણવત્તા સભર સારવાર માટે દર્દીઓએ હોસ્પિટલની અવશ્ય મુલાકાત લેવી…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 

ગુલશન પાર્ક મેઇન રોડ, વાંકાનેર

મો. 90828 77777