વાંકાનેર વડ બાદી પરિવાર-સંગઠનની મીટીંગ યોજાઈ, પરિવાર-સમાજ હિતમાં અનેક મુદ્દે ચર્ચા કરાઇ….
વાંકાનેર તાલુકામાં વસતા અને રાજ્યના અનેક વિસ્તારોમાં સ્થાયી થયેલા વડ બાદી પરિવારના વાંકાનેર ખાતે કાર્યરત સંગઠનની ગઇકાલે ફૈઝ જીન ખાતે મિટિંગ સંગઠનના પ્રમુખ ઈસ્માઈલભાઈ બાદીના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં…
વાંકાનેર શહેરને છેલ્લા બે મહિનાથી અપાતું ડહોળું, દુષિત અને અનિયમિત પીવાનું પાણી : નાગરિકો પર ઝઝૂમતો ગંભીર બીમારીનો ખતરો…
વાંકાનેર શહેરની 50 હજાર કરતાં વધુ વસ્તી માટે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ડહોળુ, દુષિત અને અનિયમિત પિવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. બાબતે શહેરભરના નાગરિકોમાં…
વાંકાનેર : નવાપરામાં વૃદ્ધના પ્લોટ પર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધરપકડ…
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ડો. દેલવાડીયાના દવાખાનાની બાજુમાં આવેલ પોતાની માલિકીના પ્લોટ ઉપર ગેરકાયદેસર ઓરડી બનાવીને એક શખ્સ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય જેથી વૃદ્ધે આ બાબતે દબાણ કરનાર સામે…
વાંકાનેરના હોલમઢ ગામે થયેલ યુવાનની હત્યાના બનાવમાં ઝડપાયેલા ચાર આરોપીના રિમાન્ડ મંજુર…
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે ખૂન કા બદલા ખૂન છ આરોપીઓ સામે ગુન્હો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ દ્વારા ચાર આરોપીઓ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક…
વાંકાનેર : મોમીન સમાજના ધર્મગુરૂ સૈયદ વિજારતહુસેન બાવા સાહેબે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો….
વાંકાનેર શહેર નજીક આવેલ હઝરત મોમીનશાહ બાવાની દરગાહના ગાદીપતિ અને મોમીન સમાજના ધર્મગુરૂ અલ્હાજ હઝરત પીર સૈયદ વિજારતહુસેન બાવા સાહેબ અને તેમના પરિવારજનોએ કોરોના વેક્સિનનો ગઇકાલે પ્રથમ ડોઝ લીધો હતો…
શ્રી ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. દ્વારા વાંકાનેરની પીર મસાયખ હોસ્પિટલ ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા…
હાલ કોરોના મહામારી સામેની જંગ લડી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને યોગ્ય સારવાર ન મળતા તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં પણ ખાસ ઓક્સિજનના અભાવે ઘણા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે…
વાંકાનેરના હોલમઢ ગામે થયેલ યુવાનની હત્યાના બનાવમાં પાંચ આરોપીઓને પકડી પાડતી પોલીસ ટીમ…
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ નજીક ગુરુવારે સાંજના સમયે રાજકોટના એક યુવાનની ખુન કા બદલા ખૂન ઉક્તિ સાર્થક કરતા તિક્ષ્ણ હથીયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમા…
વાંકાનેર તાલુકાના માટેલ પર ટેન્કરે હડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર એક પાણીના ટેન્કરે બાઇક ચાલકને અડફેટે લેતાં પરપ્રાંતીય બાઇક ચાલક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અકસ્માત…
હાસ…વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આવતી કાલથી પુનઃ ધમધમતું થશે, આજથી જણસીની ઉતરાઈ શરૂ…
બે મહિના કરતાં વધુ સમયથી બંધ ગુજરાત ભરના માર્કેટિંગ યાર્ડો પુનઃ શરૂ કરવા કવાયત શરૂ : યાર્ડ બહાર પોતાની જણસો નીચાં ભાવે વહેંચી વેપારીઓ પાસે લુંટાતા ખેડૂતોને યાર્ડ પુનઃ શરૂ…
ખૂન કા બદલા ખૂન : દોઢેક વર્ષ પહેલાં થયેલ હત્યાના બદલામાં વાંકાનેરના હોલમઢ ગામ નજીક રાજકોટના યુવાનની હત્યા….
રાજકોટનો યુવાન મહિકા અને હોલમઢ ગામ પાસેની મચ્છુ નદીમાંથી રેતી ભરી પરત આવતો હતો ત્યારે આંતરી લીધો : સામાપક્ષે પણ એક યુવાનને ગંભીર ઇજા થયાની ચર્ચા : ચાર શખ્સોએ મળી…