વાંકાનેર નજીકથી રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો…
વાંકાનેર તાલુકાના હસનપર ગામ નજીકથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપી પાસેથી રીક્ષા, દેશી દારૂ સહિત કુલ રૂ. 1,02,000 નો મુદ્દામાલ જપ્ત કરી…
વાંકાનેર તાલુકાના માટેલ-વીરપર રોડ પર આવેલ વાડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ…
વાંકાનેર તાલુકાના માટેલ-વીરપર રોડ પર આવેલ એક વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી દારૂ બનાવવા માટેનો આથો, તૈયાર દારૂ…
વાંકાનેર શહેરમાં તસ્કરોનો તરખાટ : એક સાથે ત્રણ રહેણાંક મકાનોમાં ચોરી…
છેલ્લા થોડા દિવસોથી વાંકાનેર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે જેમાં અગાઉ પણ બંધ મકાનમાં ચોરીના બનાવનો બન્યા બાદ ફરી વાંકાનેર શહેરનાં પંચાસર માર્ગ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ…
વાંકાનેર તાલુકાના અમરસર ગામે થયેલ મારામારીના બનાવમાં બંને પક્ષોની સામસામી ફરિયાદ…
વાંકાનેર તાલુકાના અમરસર ગામે ગઈકાલે ઢોર ચરાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બન્ને જૂથના લોકોએ એકબીજા ઉપર લાકડીઓ અને પાઈપથી હુમલો કરતા બંને પક્ષોના સાતથી વધુ લોકોને…
મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં પાંચ યુવાનોના મોત….
મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મુળ રાજસ્થાનના અને મોરબીમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા પાંચેય યુવાનોના કમકમાટીભર્યા મોત… મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે ગઈકાલે…
વાંકાનેર : અરણીટીંબા ગામના યુવાનો દ્વારા જામનગરના પુરગ્રસ્તોમાં રાશન-કીટ અને જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ કરાયું…
અરણીટીંબા સુની જમાત તથા યંગ ગૃપ દ્વારા પુરગ્રસ્ત ગામડાઓમાં રાશન કિટો અને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું…. વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના યુવાનો દ્વારા ગામની સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી જામનગરના ગુલાબનગર,…
વાંકાનેરના અમરસર ગામે ઢોર ચરાવવા બાબતે ખેડૂતો અને માલધારી વચ્ચે ડખ્ખો…
વાડીમાં ઢોર ચરાવવા બાબતે ખેડૂતો અને માલધારી વચ્ચે મારામારી, ખેડૂત પક્ષે છ વ્યક્તિ ઈજાગ્રસ્ત જ્યારે સામાપક્ષે એકને ઈજા : તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા… વાંકાનેર તાલુકાના અમરસર ગામે…
વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાં ખુલ્લેઆમ ચાલતી ખનીજચોરી, તંત્રના તાબોટા…
જડેશ્વર-લજાઈ રોડ નજીક જાહેરમાં જ નાના ડુંગરો આધુનિક મશીનો વડે ખોદી સરકારી સંપત્તિને લુંટતા ખનીજ માફિયાઓ, તંત્રના આંખ આડા કાન… વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સીમમાં આવેલ ખરાબાની જમીનમાંથી લાખો-કરોડોની કિંમતની…
વાંકાનેર તાલુકાના મહિકા ગામે લાંબા સમયથી બંધ હાઈવે સર્વિસ રોડના કામ બાબતે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ….
બે વર્ષથી ચાલી રહેલા સર્વિસ રોડનું કામ અચાનક બંધ કરાતા ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ કર્યો હાઈવે બ્લોક, તંત્ર ઘોર નિદ્રામાં… વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે હાઈવે ઓથોરિટી દ્વારા બે વર્ષ…
વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ વાડીના કૂવામાંથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી…
વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીના કુવામાંથી એક યુવાનની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે, આ બનાવની વાડી માલિકે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે…