ગુજરાત અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી 10, 11-12 સાયન્સ તથા કોમર્સ તેમજ જવાહર નવોદય પરિક્ષાની તૈયારી માટે આજે જ પધારો ઓમ ક્લાસિસ ખાતે…
વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે ચાલતા ઓમ ક્લાસિસ એક અનુભવી સંસ્થા તરીકે સતત વાંકાનેરના વિદ્યાર્થીઓના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. ઓમ ક્લાસિસના અનુભવી સંચાલક દ્વારા ધોરણ 1 થી 10 તથા 11-12 સાયન્સ/કોમર્સના વિદ્યાર્થીઓ તેમજ જવાહર નવોદય પરિક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તલસ્પર્શી અભ્યાસ સાથે તૈયારી કરાવે છે….
ઓમ ક્લાસિસ દ્વારા ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમના ધો. 1 થી 10, 11, 12 (com./Sci.) જવાહર નવોદય પરિક્ષા તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી અને માર્ગદર્શન પ્રદાન કરવામાં આવે છે. લાંબા સમયથી ઉચ્ચ પરિણામ, સરળ શિક્ષણ પદ્ધતિ, સલામતી અને સંસ્કારોના સુભગ સમન્વય થકી ઓમ કલાસીસ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યું છે, જેથી આપના બાળકના ઉચ્ચત્તમ ઘડતર તથા શિક્ષણ માટે આજે ઓમ ક્લાસિસનો સંપર્ક કરો…