માહિર ટાયરના નવા સાહસ ‘ નેક્ષા ટાયર ‘ ના નવા શોરૂમ તથા નજરૂદીન એ. પરાસરા(રાજકોટ) સાહેબની નવી ઓફીસ ‘ એન. એ. પરાસરા & કુ. ‘ નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે…


વાંકાનેર શહેર ખાતે આવેલ વર્ષો જુની નામાંકિત પેઢી એવી માહિર ટાયર દ્વારા પોતાના વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી અને વાંકાનેર વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાઓ તથા નાનાથી મોટા દરેક પ્રકારના વાહનોના ટાયરના ટોટલ સોલ્યુશન સાથે નવા શોરૂમ એવા ‘ નેક્ષા ટાયર ‘ નો આવતીકાલે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. આ સાથે રાજકોટ ખાતે ક્રિમીનલ કેસ અને ઈન્કમટેકસ સાથે સંકળાયેલ નામાંકિત એવા નજરૂદ્દીન પરાસરા(એડવોકેટ) સાહેબની નવી ઓફિસનો પણ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેમાં પધારવા તમામ શુભેચ્છકોને આમંત્રણ આપવામાં આવ્યું છે….

નેક્ષા ટાયર એટલે ટોટલ ટાયર સોલ્યુશન….

વાંકાનેર શહેર ખાતે આવતીકાલથી શરૂ થવા જઈ રહેલ નેક્ષા ટાયરના વિશાળ અને ભવ્ય શોરૂમ વાંકાનેર વિસ્તારનો સૌપ્રથમ અત્યાધુનિક ટાયર શોરૂમ બની ગયો છે, જ્યાંથી આપને દેશની દરેટ નામાંકિત કંપનીઓના નાનાથી મોટા દરેક પ્રકારના વાહનોના ટાયર, ટ્યુબ, ઈલે. બેટરી, એલાયમેન્ટ, બેલેન્સિંગ, ઓટોમેટિક ટાયર ચેન્જ સહિત તમામ પ્રકારના ટાયર સોલ્યુશન એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે, જેનો લાભ લેવા એકવાર અવશ્ય ‘ નેક્ષા ટાયર ‘ ખાતે પધારવા માનવંતા ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે….

એન. એ. પરાસરા & કું…..

રાજકોટ ખાતે વર્ષોથી વકીલાત તથા ઈન્કમટેકસ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરતા નામાંકિત એવા એડવોકેટ નજરૂદ્દીન પરાસરા દ્વારા વાંકાનેર વિસ્તારમાં પણ પોતાની સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેનો વિસ્તાર કરી ઈન્કમટેકસ, જી.એસ.ટી., ઓડિટ, ક્રિમીનલ કેસ માટે પોતાની સેવામાં વધારો કરી વાંકાનેર ખાતે પોતાની નવી બ્રાંચ ઓફીસનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે…

🎊. ઉદ્ઘાટન સમારોહ   🎊

તા‌રીખ : 19/02/2023
રવિવાર, સવારે 9:30 કલાકે…
ઉદ્ઘાટક : પીર સૈયદ દુર્વેશઅલી બાવા સાહેબ (M.Com., L.L.B.)

 નેક્ષા ટાયર 

ગ્રાઉન્ડ ફ્લોર, ૨૭-નેશનલ હાઈવે, મોમાઈ હોન્ડાની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર

મો. 99790 20096

 એન. એ. પરાસરા & કું. 

ફર્સ્ટ ફ્લોર, ૨૭-નેશનલ હાઈવે, મોમાઈ હોન્ડાની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર

મો. 98245 38735

• આમંત્રક •

એહમદ એસ‌. પરાસરા (સ્થાપક, માહિર ટાયર)
મોહયુદ્દીન એ. પરાસરા
સોયબ એ. પરાસરા
નજરૂદ્દીન એ. પરાસરા

error: Content is protected !!