વાંકાનેર વિસ્તારમાં 1 થી 100 ટનની લોડીંગ તથા અનલોડીંગ કેપેસિટી સાથે ક્રેન સર્વિસ પુરી પાડતાં ગેલેક્સી ક્રેન તરફથી આજે ઈદ-એ-મિલાદના તહેવાર નિમિત્તે તમામ મુસ્લિમ બિરાદરોને તહે દીલથી શુભકામનાઓ/ મુબારકબાદી આપવામાં આવી છે. ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના જન્મ દિવસની તમામ મુસ્લિમ ભાઇઓ તથા બહેનોને ગેલેક્સી ક્રેન તરફથી ખૂબ ખૂબ મુબારકબાદી….