વિશાળ જગ્યા સાથે ફેમિલી માટે ખાસ ફેમિલી રૂમની સુવિધા ઉપલબ્ધ, સ્વાદિષ્ટ પંજાબી તથા ચાઇનીઝ વાનગીઓ માટે પાર્સલ સર્વિસ અગાઉ બુકિંગ સાથે ઉપલબ્ધ….
વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા ટુંક સમયમાં જ પોતાના વ્યવસાયનો વિસ્તાર કરી વિશાળ જગ્યામાં પંજાબી અને ચાઇનીઝ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે, જેમાં વિક ઓફ સ્પેશિયલ ઓફર અંતર્ગત આ શનિ-રવિવારે વાંકાનેર વાસીઓ માટે ખાસ માત્ર રૂ 349/- માં અનોખા સ્વાદ સાથે આઠ-આઠ વાનગીઓ પીરસવામાં આવી રહી છે….
વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે માસુમ ફાસ્ટ ફુડ ખાતે ખાસ એકદમ નવા ટેસ્ટ અને નવી ચાઈનીઝ તથા પંજાબી વાનગીઓ ઓર્ગેનિક તથા હાઈજીન સાથે પિરસવામાં આવી રહી છે, જેમાં આ શનિવાર અને રવિવારે ફેમિલી માટે રૂ. 349 માં 8-8 વાનગીઓ એકદમ નવા સ્વાદ સાથે આપવામાં આવી રહી છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે….
હોટ ફેમિલી ઓફર : આઠ-આઠ સ્પેશ્યલ વાનગી માત્ર રૂ. 349/- માં…..
• મંચાવ સૂપ
• વેજ સ્પ્રિંગ રોલ
• તંદુરી બીટરૂટ કબાબ
• મિક્સ મસાલા પાસ્તા
• કાજુ કરી
• દાલ ફ્રાય
• જીરા રાઈસ
• ગાર્લીક નાન
• માસુમ ફાસ્ટ ફુડ •
99 Tasty Hygienic Hub