નાસ્તા બાદ હવે જમવામાં પણ પોતાના સ્વાદ અને સુવિધાઓથી ધમાલ મચાવશે MFF, આરોગ્યપ્રદ અનોખા ટેસ્ટ ટ્રાય કરવા આજે જ પધારો….
નાસ્તા બાદ હવે જમવામાં પણ પોતાના સ્વાદ અને સુવિધાઓથી ધમાલ મચાવશે MFF, આરોગ્યપ્રદ અનોખા ટેસ્ટ ટ્રાય કરવા આજે જ પધારો….
વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા પંજાબી-ચાઇનીઝ નાસ્તા બાદ હવે જમવા માટે પંજાબી થાળી શરૂ કરવામાં આવી છે, જેમાં વાંકાનેર વાસીઓ માટે ખાસ લંચ તથા ડિનર માટે માત્ર રૂ 249/- માં અનોખા સ્વાદ સાથે ફિક્સ પંજાબી થાળી શરૂ કરવામાં આવી છે…