હાલ લગ્નની સિઝનમાં દિકરીના કરીયાવર માટે ખરીદો બોસ કંપનીની હોમ એપ્લાઈન્સની વસ્તુઓ અને મેળવો અઢળક ઓફરોનો લાભ, આજે જ પધારો અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે….

વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના ભવ્ય શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા હાલ લગ્નની સિઝનમાં દિકરીના કરીયાવર માટે પોતાના ગ્રાહકો માટે વિશેષ ઓફર લોન્ચ કરવામાં આવી છે જેમાં બોસ કંપનીની હોમ એપ્લાઈન્સની વસ્તુઓ જેવી કે બ્લેન્ડર, મીક્ષર, ઈસ્ત્રી, જ્યુસર, ટોસ્ટર, ઓટીજી સહિતની વસ્તુઓ પર રૂ. 150 થી 2,000 સુધી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે વિશેષ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

આપની દિકરીના કરીયાવરની ખરીદી માટે આજે જ પધારો અરીના ઈલેક્ટ્રોનિક્સમાં અને લાભ લો નીચેની ઓફરોનો….
• બોસ કંપનીના બ્લેન્ડરની ખરીદી પર રૂ. 250 થી 500 નું ડિસ્કાઉન્ટ…
• બોસ કંપનીની ઈસ્ત્રીની ખરીદી પર રૂ. 150 થી 325 નું ડિસ્કાઉન્ટ…
• બોસ કંપનીના ટોસ્ટર પર રૂ. 250 થી 500 નું ડિસ્કાઉન્ટ…

• બોસ કંપનીના ઓટીજી પર રૂ. 2,000 બાદ…
• મીક્ષરની ખરીદી પર રૂ. 1,000 થી 1,500 બાદ…
• જ્યુસરની ખરીદી પર રૂ. 550 થી 1,000 બાદ…
• બોસ બ્રાન્ડ પર મહા એક્સચેન્જ ઓફરનો લાભ…
• HDB ફાયનાન્સ પર 0% વ્યાજદર સાથે સરળ હપ્તાનો લાભ…

આપની દિકરીના કરીયાવરની ખરીદી તો ફક્ત અરીના ઈલેક્ટ્રોનિક્સમાંથી જ….
કસ્ટમર કેર નંબર : 87586 84586
• અરીના ઈલેક્ટ્રોનિક્સ •
પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

મુસ્તાકભાઈ
મો. 97250 99133
ફૈઝુરભાઈ
મો. 97252 5425