આજે જ પધારો જનતા ગારમેન્ટસમાં અને મેળવો દરેક ખરીદી પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ : જનતા ગ્રુપ(રાજાવડલા)નું નવુ સોપાન એટલે જનતા ગારમેન્ટસ : મેન્સ સ્પેશ્યલ કલેક્શન માટે આજે જ પધારો…

કાચા કાપડના વેપારમાં 40 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ જનતા કાપડ દ્વારા વધુ એક નવું સોપાન શરૂ કરી વાંકાનેર શહેરમાં રેડીમેઈટ કપડાના ભવ્ય અને વિશાળ શો-રૂમ ‘ જનતા ગારમેન્ટસ ‘ની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આ લગ્ન સિઝન માટે તમામ ગ્રાહકોને કોઈપણ ખરીદી પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે વિશેષ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

જનતા ગારમેન્ટમાં આપને મળશે…

• જીન્સ, શર્ટ, ટી-શર્ટ, નાઈટ ડ્રેસની વિશાળ રેન્જ…
• 10 વર્ષથી મોટા બાળકો માટે વિશાળ રેન્જમાં ચિલ્ડ્રન વેરનો અલગ ડિપાર્ટમેન્ટ…
• રાજકોટની બજાર કરતા સસ્તા દરે બ્રાન્ડેડ કપડાં હવે આપણાં વાંકાનેર શહેરમાં…
• મેરેજ સ્પેશ્યલ કલેક્શન…
• મેન્સ વેરમાં તમામ પ્રકારની વેરાયટી + એકદમ નવો અને ટકાઉ માલ + હાજર સ્ટોક + બ્રાન્ડેડ કપડાં….

નવા રેડીમેઈટ કપડાંની ખરીદી ફક્ત જનતા ગારમેન્ટમાંથી જ કેમ ?

• 40 વર્ષનો બહોળો અનુભવ અને ગ્રાહકોનો વિશ્વાસ….
• દરેક રેન્જમાં અને હાજર સ્ટોકમાં રેડીમેઈટ કપડાં…
• 10 વર્ષથી મોટા દરેકના કપડા એક જ જગ્યાએથી…
• શહેરની મધ્યમાં મેઈન બજાર ખાતે વિશાળ અને ભવ્ય શો-રૂમ…
• બ્રાન્ડેડ કપડાં રાજકોટની બજાર કરતા સસ્તા દરે….

…તો રાહ શેની જુઓ છો આજે જ પધારો જનતા ગારમેન્ટસમાં અને ખરીદો આપના મનગમતાં કપડાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે….

 • જનતા ગારમેન્ટસ • 

(રાજાવડલા વાળા)

સલોત શેરીના નાકે, મેઈન બજાર, વાંકાનેર

મો. 98988 40831
      94295 49141

error: Content is protected !!