આગામી તહેવારો નિમિત્તે અઢળક ઓફરો સાથે બુકિંગ શરૂ….

નવા બાઇક પર સૌથી ઓછું એટલે કે માત્ર રૂ. 9999નું ડાઉનપેમેન્ટ : 6.99 ટકા જેટલાં નિચા વ્યાજે 90 ટકા સુધી લોન સાથે વસાવો આપના સપનાનું ટીવીએસ….

વાંકાનેર શહેર ખાતે ટીવીએસ કંપનીના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા ‘ માધવ ટીવીએસ ‘ દ્વારા આગામી તહેવારો નિમિત્તે અઢળક અને આકર્ષક ઓફરો સાથે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં માત્ર રૂ. 9999ના સૌથી ઓછા ડાઉનપેમેન્ટ અને 6.99 ટકાના ઓછા વ્યાજે દરે 90 ટકા સુધીની લોન સહિત ગ્રાહકોને અનેક ઓફરો આપવામાં આવી રહી છે….

માધવ ટીવીએસ સૌરાષ્ટ્રની સૌથી મોટી ટુ વ્હીલર વાહનોની ડીલરશિપ છે. જે રાજકોટના ગોંડલ રોડ તેમજ નાના મવા ખાતે કાર્યરત છે. જેનો નવો શો રૂમ હવે વાંકાનેર શહેરમાં પણ કાર્યરત છે. જ્યાં આગામી તહેવારો નિમિત્તે ધમાકેદાર ઓફરો સાથે ટીવીએસના નવા વાહનોના પ્રિ બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે…

આગામી સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે કોઈ પણ મનપસંદ ટુ વ્હીલર વાહનો પર સૌથી ઓછા એટલે કે માત્ર રૂ. 9999 ના ડાઉનપેમેન્ટ, 6.99 ટકાના સૌથી ઓછા વ્યાજદરે 90% સુધી લોન, સ્પેશિયલ એક્સચેન્જ ઓફર સાથે ગ્રાહકોને અઢળક ઓફરો આપવામાં આવી રહી છે…

આ સાથે વાંકાનેરના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા માધવ ટીવીએસ દ્વારા શો-રૂમ ખાતે કંપનીના તમામ મોડેલ દરેક કલરમાં હાજર સ્ટોકમાં મળશે…

 માધવ ટીવીએસ વાંકાનેર 

મો. 95120 01710

કિસ્મત સર્વિસ સ્ટેશનની બાજુમાં, ૮-એ નેશનલ હાઈવે, ચંદ્રપુર, તા. વાંકાનેર

error: Content is protected !!