બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસ સાથે ખરીદો ઈલેક્ટ્રીક & પ્લમ્બિંગ આઈટમો : દરેક નામાંકિત કંપનીની આઈટમો એકદમ વ્યાજબી દરે અને વર્ષોના વિશ્વાસ સાથે….

આપના મકાન, દુકાન કે ઓફીસના ઈલેક્ટ્રીક અને પ્લમ્બિંગ કામ માટે હવે વાંકાનેર વાસીઓને અન્ય સ્થળે જવાની જરૂર નથી, કારણ કે હવે આપણાં વાંકાનેર શહેરમાં જ તમામ પ્રકારની ઈલેક્ટ્રીક અને પ્લમ્બિંગ આઇટમો એકદમ વ્યાજબી અને હોલસેલ દરેથી એમ. એમ. ઈલેક્ટ્રીક સ્ટોરમાંથી મળી રહેશે…

વર્ષોથી ઈલેક્ટ્રીક અને પ્લમ્બિંગ આઇટમોના વેપાર સાથે જોડાયેલ પેઢી એવી એમ. એમ. ઈલેક્ટ્રીક સ્ટોર હવે નવા સરનામે ચંદ્રપુર નજીક હાઈવે પર વિશાળ જગ્યામાં અને વિશાળ સ્ટોક સાથે ફેરવેલ છે, જ્યાંથી દરેક વેપારીઓ અને ગ્રાહકોને હેવલ્સ(ઓથો. ડિલર), હેલોનિક્સ, એસ્ટ્રલ, હાઈ-ફાઈ, એંકર, પનામા, આર.આર., અમૂલ ટોર્ચ, ક્રોમ્પ્ટન, મહારાજા મિક્સર સહિતની નામાંકિત કંપનીની ઈલેક્ટ્રીક અને પ્લમ્બિંગ આઇટમો મળી રહેશે…

આપના મકાન, દુકાન, ઓફીસ કે અન્ય સ્થળ માટે ઈલેક્ટ્રીક અને પ્લમ્બિંગ આઇટમોની ખરીદી કરતા પહેલા અમારા શોપની એકવાર અવશ્ય મુલાકાત લો…

 એમ.એમ. ઈલેક્ટ્રીક સ્ટોર 

સ્ટાર પ્લાઝા, દુકાન નં. 07, ચંદ્રપુર સર્વિસ રોડ, ઓવરબ્રિજની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર

મો. 99257 34793
9824861720
7285892966
6356925382

error: Content is protected !!