આ તક ચુકશો નહીં…: નવા વર્ષથી 10% કરતાં વધુના ભાવ વધારા પહેલા આપણા વાંકાનેર શહેરમાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરોદો અન્ય શો-રૂમ કરતા પણ આકર્ષક ભાવ અને ઓફરો સાથે…

આગામી નવા વર્ષથી ઈલેક્ટ્રોનિક્સ આઈટમ પર દેશભરમાં 10% કરતા વધુનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે ત્યારે વાંકાનેર શહેર ખાતે આવેલ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે વર્ષનો સૌથી મોટો, આકર્ષક અને અંતિમ સેલ તથા હેપ્પી ન્યૂ યર ડબલ ધમાકા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે…

આ સેલમાં ગ્રાહકોને કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો અન્ય શો-રૂમ કરતા આકર્ષક દરે અને ઓફરો સાથે આપવામાં આવી રહી છે, જેથી અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વાંકાનેર વાસીઓને અન્ય જગ્યાએથી ખરીદી કરતા પહેલા એકવાર તેમના ભવ્ય શો-રૂમ ની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

અમારા શો-રૂમ પરથી આપને મળશે…
૧). દરેક ખરીદી પર મેળવો શો-રૂમ તરફથી શ્યોર ગીફ્ટ ફ્રી…
૨) ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર ગ્રાહકોને 20% સુધી કેસબેક…
૩). બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી…
૪). દેશની નામાંકિત સ્પીડવેલ કંપનીની ઘરઘંટીની ખરીદી પર રૂ. 5,000 સુધી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ…
૫). પેસ્ટીસ મિક્ષચર સાથે પેસ્ટીસ આયર્ન ફ્રી…
૬). બોસ કંપનીમાં કોઈપણ આઈટમ પર રૂ. 150 થી 2,000 સુધી ડિસ્કાઉન્ટ…
