હજારો ગ્રાહકોના વિશ્વાસ બુલંદી પર : કિસ્મત ફર્નિચરના નવા શોરૂમના ઓપનીંગ નિમિત્તે બુકિંગ કરાવનાર તમામ ગ્રાહકોને 10% ડિસ્કાઉન્ટનો લાભ….
(બુકિંગ કરાવનાર ગ્રાહકને આપના સમય મુજબ ડિલિવરી આપવામાં આવશે…)
વાંકાનેર શહેર ખાતે આવેલ કિસ્મત ફર્નિચર પોતાના વ્યવસાયનો વિસ્તાર કરી વાંકાનેરના હાર્દ સમા ગુલશન પાર્ક મેઈન રોડ પર પોતાના નવા અને વિશાળ શો-રૂમનો શનિવારે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે આ ઉદ્ઘાટન સમારોહના દિવસે ફર્નિચર બુકિંગ પર તમામ ગ્રાહકોને 10% ડિસ્કાઉન્ટ ઓફરકરવામાં આવી રહ્યું છે….
છેલ્લા 25 વર્ષથી હજારો ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ કિસ્મત ફર્નિચર દ્વારા શનિવારથી પોતાના નવા શોરૂમ કિસ્મત ફર્નિચર & ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર નો ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે જે નવા આધુનિક શોરૂમ ખાતેથી ગ્રાહકોને બેડ, કબાટ, ટેબલ, ખુરશી, શોફા, ગાદલા સહિત ઘર તથા ઓફીસ માટેની તમામ ફર્નિચર આઇટમો તેમજ દિકરીના કરીયાવર માટે સ્પેશિયલ ફર્નિચર તથા ઈલેક્ટ્રોનિક્સ આઇટમો એકદમ વ્યાજબી દરે તથા ઓફરો સાથે મળી રહેશે….
કિસ્મત ફર્નિચરના નવા શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે વાંકાનેર વિસ્તારના તમામ નાગરિકોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે…
• ઉદ્ઘાટન સમારોહ •
તા. ૨૨/૧૦/૨૦૨૨, શનિવાર સવારે ૧૦ કલાકથી આપના આગમન સુધી…