સમગ્ર વાંકાનેર વિસ્તારમાં એકદમ વ્યાજબી દરેથી સોફા ડ્રાય ક્લિનીંગ માટે આજે જ સંપર્ક કરો….
મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત વાંકાનેર ખાતે આપના ઘર, ઓફિસ કે દુકાન પરના કિંમતી સોફાને ફરી નવા બનાવવા માટે કે. ટી. ડ્રાય ક્લિનીંગ દ્વારા ઘરબેઠા એકદમ વ્યાજબી દરેથી સોફા ડ્રાય ક્લિનીંગ/વોશીંગ સર્વિસ પુરી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં કોઈપણ સ્થળે મેલા સોફા વોશીંગ, કાર્પેટ વોશીંગ તેમજ ડાયનીંગ તથા ઓફિસ ચેર વોશીંગ સુવિધા પુરી પાડવામાં આવશે….
કે. ટી. સોફા ડ્રાય ક્લિનીંગ સર્વિસ…
વાંકાનેર ખાતે વર્ષો જુના જ્યોતિ ડ્રાય ક્લિનીંગ દ્વારા આધુનિક સમયની માંગ મુજબ નવા સાહસ કે. ટી. સોફા ડ્રાય ક્લિનીંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે, જેમાં આપને…
• ઘરબેઠા મેલા સોફા ડ્રાય ક્લિનીંગ/વોશીંગ…
• નાના-મોટા કાર્પેટ વોશીંગ
• ઓફિસ ચેર વોશીંગ
• ડાયનીંગ ચેર વોશીંગ
• બહારગામના ઓર્ડર પણ લેવામાં આવશે…
આપના જુના સોફાને ફરી નવા બનાવવા આજે જ સંપર્ક કરો…