છેલ્લા 15 વર્ષથી ગ્રાહકોની નંબર વન પસંદ અને ટાટા કંપની પર દેશવાસીઓના ભરોસાને વધુ મજબૂત બનાવવા વાંકાનેર શહેર ખાતે ટાટા કંપની દ્વારા પોતાના સીએનજી લોડીંગ વાહનો જેવા કે TATA ACE GOLD CNG/PETROL ના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર તરીકે ‘જીલાની ઓટો ‘ નો ભવ્ય લોન્ચિંગ/ઉદ્ઘાટન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે વાંકાનેરના નામાંકિત જીલાની ગ્રુપ દ્વારા તમામ માનવંતા ગ્રાહકોને હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે….
જીલાની ઓટો મેગા લોન્ચિંગ
તા. 11/10/2021, સોમવાર સમય : સવારે 9:30થી આપના આગમન સુધી….