વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતા અને પોતાની બેસ્ટ સર્વિસ માટે પ્રખ્યાત એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ નવરાત્રિ તહેવાર પર પોતાના ગ્રાહકો માટે આઠ-આઠ જેટલી આકર્ષક અને લાભા લાભ ઓફરો/ગિફ્ટ સાથેનો મેગા સેલ લાવ્યું છે. જેમાં ગ્રાહકોને કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી પર બેસ્ટ સર્વિસ + બેસ્ટ પ્રાઈઝ + બેસ્ટ પ્રોડક્ટ ઓફર કરવામાં આવી રહી છે….

અરે..વાહ : માત્ર એક વસ્તુની ખરીદી અને આઠ-આઠ ઓફરોનો લાભ…

આ નવરાત્રિ તહેવાર પર કિશાન ઈલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકોને કોઇ પણ ખરીદી પર આઠ-આઠ ઓફરો/ગિફ્ટનો લાભ આપી રહ્યું છે જેમાં…
૧). ફક્ત રૂ‌. 1 ભરો અને વસાવો તમારી મનપસંદની કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો…
૨). દરેક ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…

૩). અમારા શો-રૂમની મુલાકાત પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી….
૪). કોઈપણ ખરીદી પર મેળવો 20 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ….
૫). કોઈ પણ ખરીદી પર મેળવો 0% વ્યાજ અને એકદમ સરળ હપ્તા…
૬). ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો લક્કી ડ્રોની ટીકીટ…
૭). 20% સુધીનું કેસબેક (Up to 9,000)

એક ખરીદી પર આઠ-આઠ ગીફ્ટ/ઓફરોનો લાભ લેવા માટે આજે જ પધારો કિશાન ઈલેક્ટ્રોનિક્સ માં….

 કિશાન ઈલેક્ટ્રોનિક્સ 

એહમદ કોમ્પલેક્ષ, બીજા માળે, ગ્રીન ચોક, વાંકાનેર

મો. 9428225630

      99254 56225

error: Content is protected !!