વર્ષોનો ગ્રાહકોનો વિશ્વાસ, અનુભવ તથા બહોળા જુસ્સા અને અદ્યતન સુવિધાઓ સાથે હુશેની બોડી બિલ્ડર ફરી કાર્યરત : આપના ટ્રક માટે બોડી કેબિન તથા ટ્રેક્ટર માટે ટ્રોલી(લારી) બનાવવા માટે આજે જ પધારો…

વાંકાનેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રક તથા ટ્રેક્ટર માલિકો માટે અનુકૂળ સમાચાર આવ્યા છે જેમાં વર્ષોની મહેનતના નીચોડ બાદ સલીમભાઇ બાદી દ્વારા વાંકાનેર શહેર ખાતે ‘ હુશેની બોડી બિલ્ડર્સ ‘ ફરી કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં ગ્રાહકોને ટ્રકના મજબૂત અને ટકાઉ બોડી કેબિન તથા ટ્રેક્ટર માટે ટ્રોલી એકદમ વ્યાજબી દરે બનાવી આપવામાં આવે છે…

અનેક ગુણવત્તા સભર કામો બાદ સંતુષ્ટ થયેલા ગ્રાહકોના વિશ્વાસને વધુ ગાઢ બનાવવા માટે અને આગળ પણ ગુણવતા સભર કામોનો અનુભવ બરકરાર રહે તે માટે હુશેની બોડી બિલ્ડર વર્કશોપ અદ્યતન સાધન-સામગ્રી તથા કુશળ કારીગરો સાથે સફળ મેનેજમેન્ટ દ્વારા પુનઃ શરૂ કરવામાં આવ્યો છે…

