વાંકાનેર શહેર ખાતે આવતીકાલે ખાસ જામનગરના આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર દ્વારા ગુપ્તરોગો માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના પ્રખ્યાત ડોક્ટર દ્વારા ગુપ્તરોગો અને સેક્સ સમસ્યા બાબતે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે….
વાંકાનેર શહેરની હરસિદ્ધિ હોટલ ખાતે આગામી તા. 19 ઓક્ટોબર, ગુરૂવારના રોજ સવારે 9 થી સાંજે 7 સુધી આ કેમ્પ યોજાશે, જેમાં કાનના કોઈપણ રોગ અને સેક્સ, શીઘ્રપતન, શુક્રાણુ સમસ્યા સહિતની સેક્સની કોઈ પણ સમસ્યાની સારવાર જામનગરના આયુર્વેદ ડોક્ટર દ્વારા કરવામા આવશે….
• કેમ્પ આયોજન •
તારીખ : 19/10/2023, ગુરૂવાર
સમય : સવારે 9 થી સાંજે 7 સુધી
સ્થળ : હોટલ હરસિદ્ધિ, નેશનલ હાઇવે, તાલુકા પંચાયત સામે, વાંકાનેર
કેસ નોંધાવવા માટે મો. :