આવતીકાલે વાઘેશ્વરી ઝુલા હાઉસના શુભારંભ પ્રસંગે કોઈપણ ઝુલાના બુકિંગ પર મેળવો ચાર ગિફ્ટ બિલકુલ ફ્રી, આપના મનપસંદ ઝુલાની એકદમ સરળ હપ્તેથી ખરીદી કરવા આજે જ પધારો વાઘેશ્વરી ઝુલા હાઉસ ખાતે….
વાંકાનેર વિસ્તારમાં ફેબ્રિકેશન ક્ષેત્રે બહોળી નામના ધરાવતા નામાંકિત વાઘેશ્વરી ફેબ્રિકેશન & ઝુલા મેકર્સ દ્વારા અત્યાર સુધીમાં વાંકાનેર શહેરમાં તમામ પ્રકારના ઝુલાઓની વિશાળ રેન્જ સાથે બે ભવ્ય સફળ ઝુલા એક્ઝિબિશન કરી ચુક્યા છે, જે બાદ હવે સૌપ્રથમ વખત વાંકાનેર શહેર ખાતે તમામ પ્રકારના ઝુલાઓની તદ્દન નવી ડિઝાઇનો સાથે ઝુલાના ભવ્ય શો-રૂમ એવા વાઘેશ્વરી ઝુલા હાઉસનો આવતીકાલથી શુભારંભ થવા જઈ રહ્યો છે….
સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝુલાની અવનવી ડિઝાઇનોના નિર્માતા એવા વાંકાનેરના વાઘેશ્વરી ગાર્ડન ઝુલાના ઓનર દ્વારા આવતીકાલથી વાંકાનેર શહેર ખાતે ઝુલાઓની અવનવી ડિઝાઇનોના વિશાળ શોરૂમ એવા ” વાઘેશ્વરી ઝુલા હાઉસ ” નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે, જ્યાંથી તમામ ગ્રાહકોને ઝુલાની તમામ અવનવી ડિઝાઇનો લાઇવ નિહાળવા મળી રહશે….
અમારા શોરૂમ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
• 30 કરતા વધુ ઝુલાઓની વેરાયટીઓ એક જ સ્થળે…
• કોઈપણ ઝુલો વસાવો એકદમ સરળ હપ્તેથી…
• દરેક ખરીદી પર મેળવો ચાર ગિફ્ટ ફ્રી…
• એક ડઝન થી વધારે કલર ચોઇસ…
• 1700 ફુટની વિશાળ જગ્યામાં ભવ્ય શોરૂમ…
• રૂ. 9,999 થી શરૂ કરી રૂ. 30,000 સુધીની વેરાયટીઓ ઉપલબ્ધ…
વાઘેશ્વરી ઝુલા હાઉસના નવા શોરૂમના આવતીકાલથી શુભારંભ પ્રસંગે ઝુલાની કોઇ પણ ડિઝાઇન હના બુકિંગ પર દરેક ગ્રાહકને ચાર ગિફ્ટ (સ્માર્ટ વોચ + ઇયર બર્ડ + સ્માર્ટ વોચ બેલ્ટ + ઇયર બર્ડ કવર) બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે, માટે ગાર્ડન ઝુલા, રજવાડી ઝુલા, ઈન્ડોર ઝુલા, આઉટડોર ઝુલા, બીગબોસ ઝુલા, સિંગલ ઝુલા, હેન્ગીંગ ઝુલા સહિત ઝુલાની અવનવી ડિઝાઇનો લાઇવ નિહાળવા માટે આજે જ પધારો….👇🏻👇🏻👇🏻