ધ અચિવર્સ એકેડેમી : ત્રણ બેચ સફળતા પુર્વક પુરી કર્યા બાદ ચોથી બેચ માટે ફિઝીકલ ગ્રાઉન્ડ તેમજ લેખિત પરિક્ષાની સંપૂર્ણ તૈયારી ગાંધીનગરની નામાંકિત ફેકલ્ટી દ્વારા વાંકાનેર ખાતે જ કરાવાશે…: તા. 06/09 એ ફ્રી ડેમો લેક્ચર માટે અવશ્ય પધારો….

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ આગામી નવેમ્બર-2021માં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલની 12,000 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેથી આ ભારતીને ધ્યાનમાં રાખીને વાંકાનેર શહેરની નામાંકિત ધ અચીવર્સ અકેડેમી દ્વારા પોલીસ કોન્સ્ટેબલની વિશેષ બેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગરની સુ-પ્રસિધ્ધ ફેકલ્ટી દ્રારા દરેક વિદ્યાર્થીઓને લેખિત પરિક્ષા સાથોસાથ 50 માર્કના ગ્રાઉન્ડની ફિજીકલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે…

ધ અચિવર્સ એકેડેમી દ્વારા સરકારી પરિક્ષાઓની ત્રણ બેચ સફળતા પુર્વક પુરી કર્યાં બાદ ચોથી નવી બેચ માટે ફ્રી ડેમો લેક્ચરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી સાથોસાથ તેમાં સફળ થવા માટે કઇ રીતે તૈયારી કરવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે, જેથી જાહેર પરિક્ષાઓની તૈયારી કરતા તમામ ઉમેદવારોએ આ ડેમો લેક્ચર માટે અવશ્ય પધારે…

• ફ્રી ડેમો લેક્ચર •

તારીખ : 06 સપ્ટેમ્બર, 2021
વાર : સોમવાર
સમય : સવારે 8:30 થી 11:00 સુધી..

શું તમે આ ભરતીમાં સફળ બની પોલીસ વિભાગમાં ફરજ બજાવી રાષ્ટ્ર અને સમાજની રક્ષા કરવા તૈયાર છો, તો આજે જ સંપર્ક કરો વાંકાનેરની ધ અચિવર્સ એકેડેમીનો…

સુવિધાસભર ક્લાસ રૂમ
સુવિધાસભર ક્લાસ રૂમ

ધ અચિવર્સ એકેડેમી ખાતે વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ…

૧). પ્રોજેક્ટર અને A.C. વાળા ડિજિટલ ક્લાસ રૂમ,
૨). વિશાળ સુવિધા સભર કોમ્પુટર લેબ,
૩). શાંત વાતાવરણ અને દરેક બુક સાથેની લાયબ્રેરીની સુવિધા,
૪). ખુબજ વ્યાજબી ફી,
૫). એકેડેમી દ્વારા ફ્રી મટીરીયલ સુવિધા,
૬). રેગ્યુલર ટેસ્ટ, અને ગુજરાતભરના ખાસ અનુભવી શિક્ષકો પાસેથી માર્ગદર્શન….

 ધ અચિવર્સ એકેડેમી 

મો. 8511365182 / 8511635182

• એડ્રેસ •

” ધ અચીવર્સ અકેડેમી-વાંકાનેર “, અમરદીપ કોમપ્લેક્ષ, જડેશ્વર રોડ, ગર્લ્સ હાઇસ્કૂલની સામે,
વાંકાનેર, જી. મોરબી.

error: Content is protected !!