ફ્રી નિદાન કેમ્પ : ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 16 સપ્ટેમ્બર સુધી ઓર્થોપેડીક વિભાગમાં ફ્રી OPD યોજાશે….

0

24 કલાક ઈમરજન્સી સેવા સાથે હાડકાંના નિષ્ણાત ડોક્ટર દ્વારા 16 સપ્ટેમ્બર સુધી નિઃશુલ્ક તપાસ કેમ્પ યોજાશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવેથી નિયમિત હાડકાંના નિષ્ણાત સર્જન ડોક્ટર રૂષિ ડાભી (M.S. Orthopedic) સારવાર માટે ઉપલબ્ધ રહેશે, જેમાં આગામી તા. 16 સપ્ટેમ્બર સુધીમાં ઓર્થોપેડીક વિભાગમાં નિઃશુલ્ક તપાસ કેમ્પ યોજાશે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરાયો છે…

 

• નિઃશુલ્ક તપાસ કેમ્પ •

તા‌રીખ : 12/09/2023 થી તા. 16/09/2023 સુધી 
સમય : સવારે 9 થી 1 / બપોરે 4 થી 7 સુધી

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હાડકાંના વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓ…

• હાડકાંના ફેક્ચરના તમામ પ્રકારના ઓપરેશન…
• અકસ્માત પોલિટ્રોમા અને રિપ્લેસમેન્ટ સર્જરી…
• કમરના દુખાવાની સારવાર
• આરથોસ્કોપી
• IITV દ્વારા ટાંકા વગરનું ઓપરેશન
• પોલિયો અને જન્મજાત ખોડખાંપણ ની ઓપરેશન દ્વારા નિવારણ…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કાર્યરત વિભાગો…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હાલ નિયમિત રીતે સ્ત્રીરોગ (ગાયનેક) વિભાગ, બાળકોનો વિભાગ, દાંત વિભાગ, કાન, નાક તથા ગળાના વિભાગ, હાડકાંના વિભાગ અને લેબોરેટરીની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ગુણવત્તા સભર સારવાર માટે દર્દીઓએ હોસ્પિટલની અવશ્ય મુલાકાત લેવી…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 

ગુલશન પાર્ક મેઇન રોડ, વાંકાનેર

મો. 90828 77777