પશુપાલન ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ અને 100% શુદ્ધતાની ખાત્રી સાથે ફોર્ચ્યુન ઈન્ડસ્ટ્રીઝના કેટલ ફીડ પ્લાન્ટનો શુભારંભ….

વાંકાનેર વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા હોય જેના માટે 100% શુદ્ધતાની ખાત્રી અને પશુપાલન ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશથી ફોર્ચ્યુન ઈન્ડસ્ટ્રીઝના અત્યાધુનિક સુવિધાઓ સભર ઓટોમેટિક કેટલ ફીડ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં દુધાળા પશુઓ માટે વધુ દુધ તથા ફેટ અને પશુની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અલગ અલગ પ્રોડક્ટ્સ નું ઉત્પાદન કરવામાં આવે છે…

કેટલ ફીડ ફક્ત ફોર્ચ્યુન ઈન્ડસ્ટ્રીઝનું જ કેમ ?

• બેસ્ટ ક્વોલિટીનું રો મટીરીયલ
• ન્યુટ્રીસીયનની સલાહ મુજબ ફોર્મ્યુલેશન…
• અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું મેન્યુફેક્ચરીંગ….
ફરજીયાત ક્વોલિટી કંટ્રોલ સાથે પ્રોડક્શન…

ફોર્ચ્યુન ઈન્ડસ્ટ્રીઝના વિવિધ કેટલ ફીડ…

૧). પેલેટ દાણા
૨). મિક્સ સમતોલ પશુ આહાર (ઉંધીયું)
૩). મકાઈ ભરડો
૪). ઘઉં ભુંસુ
૫). ઘઉં – મકાઈ મિક્સ ભરડો
૬). કઠોળ ભરડો

વેપારી ભાઈઓને ડિલરશીપ આપવાની છે…

ફોર્ચ્યુન ઈન્ડસ્ટ્રીઝના કેટલ ફીડના વેચાણ માટે તમામ વિસ્તારોમાં ડિલરશીપ આપવાની હોય જેથી રસ ધરાવતા વેપારી મિત્રોને નીચેના સરનામે સંપર્ક કરવો…

વાંકાનેરના તમામ પશુપાલકોને અપિલ કરવામાં આવે છે કે આપના અને પશુના લાભ માટે એકવાર અવશ્ય ફોર્ચ્યુન ઈન્ડસ્ટ્રીઝના કેટલ ફીડનો ઉપયોગ કર…

 • ફોર્ચ્યુન ઈન્ડસ્ટ્રીઝ • 

કેટલ ફીડ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ

સરધારકા રોડ, FCI ગોડાઉન સામે, અમુલ વે-બ્રીજ પાછળ, ધમલપર, વાંકાનેર

મો. 99138 22221

error: Content is protected !!