વાંકાનેર શહેર ખાતે વર્ષ 1993 થી કરિયાણાના છુટક તેમજ જથ્થાબંધ વેપાર સાથે સંકળાયેલ રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક ધરાવતી નામાંકિત કરીયાણા પેઢી સંજરી ટ્રેડર્સ ખાતે તાત્કાલિક ધોરણે સ્ટાફની ભરતી કરવાની હોય જેથી રસ ધરાવતા ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત લેવી…

પગાર – 6000 થી 15000
લાયકાત – મીનીમમ 7 પાસ

 •સંજરી ટ્રેડર્સ •

સાબર સેલ્સ/સંઘની સામે, જુની દાણાપીઠ રોડ, વાંકાનેર 363621

મો. 9979537502

 

error: Content is protected !!