આ દિવાળી તહેવાર પર વસાવો 32 ઈંચ સ્માર્ટ ટીવી અને મેળવો અઢળક ઓફરોનો લાભ…

વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે સ્પેશિયલ ઓફર લોન્ચ કરવામાં આવી છે જેમાં ગ્રાહકોને સેમસંગ કંપનીના 32 ઈંચ ફુલ સ્માર્ટ ટીવી પર ખાસ એવી મહા બચત + મહા ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

અરીના ઈલેક્ટ્રોનિક્સ ઓગસ્ટ ધમાકા ઓફર…

• સેમસંગ 32 ઈંચ સ્માર્ટ ટીવી ફક્ત રૂ. 14,990/- માં….
• 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
• ઈ.એમ.આઈ. રૂ. 990/- થી શરૂ…
• 0% વ્યાજ સાથે HDB, BAJAJ અને HDFC ફાયનાન્સ ઉપલબ્ધ.….

• કોઈપણ ખરીદી પર મળતા ઈનામમાં GST કે અન્ય કોઈ ચાર્જ ભર્યા વગર રૂ. 15,990/-ની કિંમતનું ઈનામ જીતવાની તક…*

• ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ (ATM) પર કેસબેક ઉપલબ્ધ…

 

…તો રાહ શેની જુઓ છો આજે જ પધારો અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે અને લાભ લો ઓગસ્ટ ધમાકા ઓફરનો…

• અરીના ઈલેક્ટ્રોનિક્સ •

પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

• કસ્ટમર કેર નંબર •

87586 84586

97250 99133

97252 54255

error: Content is protected !!