ભારે કરી…: વાંકાનેર શહેરમાં ચાની કેબિનમાં ગાંજાનો વેપાર કરતા એક શખ્સ ઝડપાયો…
જુની દાણાપીઠ સામેથી પોલીસ ટીમે નામચીન શખ્સને 200 ગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગે હાથે ઝડપી લીધો… વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરની જુની દાણાપીઠના દરવાજા…